________________
અતર
(૧) આનંદ
(૨) વેદના
(૩) આભાર
(૪) અભ્યર્થના
(૧) ક્રિએટીવ પ્રિન્ટર્સના માલિકે બચુભાઈની સલાહ અનુસાર ટાઈટ
છાપી આપ્યાનો આનંદ.
અને બ્લેક
સાગર પ્રિન્ટર્સવાળા નવનીત જે. મહેતાએ ૨૮-૨૯ ફમ, પ્રકાશકીય આદિ તથા પૂતિ અને વંદનાના ફર્મો છાપી આપ્યાનો આનંદ.
(૨) ન્યુ મોહન પ્રિન્ટરીએ ૧૪ માસમાં આદિના ૧૦૦ દિવસને અંત્યના ૧૫૦ દિવસ
જવાદેતાં ૨૭ ફર્મા છાપી આપ્યાની વેદના.
(૩) લેખક, સંપાદક, આવકાર લેખક ડે. રસેશ જમીનદાર-અમદાવાદ, પ્રો. રમણલાલ
શાહ-ગોધરા, સહાયક મુનિ પ્રમોદસાગર, નીલાબહેન દીનેશ શાહ, દિનેશ નગીનદાસ પરીખ અને આર્થિક સહાયક આદિનો આભાર.
(૪) સાહિત્યકારે, વાંચકો, વિચારકોને શુદ્ધિપત્રક ન આપવા છતાં સુધારી વાંચવા
અભ્યર્થના.