SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણુજની ગૌરવ ગાથા ઉંચા ઉંચા વૃક્ષોની ઘેરી ઘટાએથી કુદરતે સૌ કેઈને અપૂર્વ શાન્તિ મળે તેવી સગવડ કરી આપેલ છે. (પડવણજની આસપાસનાં જંગલો, જ્યાં હિંસક રાની પશુઓના વાસ હતા. પહેલાં આ જંગલેને લીધે કેટલાકએ તેને “હેડઓ વન” તરીકે ઓળખમાં લીધેલ, પણ ખરેખર આ સ્થળ (જંગલ) છે.......“હેડઓ વન” નથી) ગુજરાતમાં રાષ્ટ્રકુટ વંશ અને તેમાં કર્પટવાણિજયને ઉલેખઃ કપડવણજથી નીકળેલા તામ્રપત્રોના આધારે ગુજરાતને રાષ્ટ્રકુટ વંશને રાજવી ધ્રુવસેન બીજાના ભાઈ દન્તીવર્માને પુત્ર અકાલવર્ષ કૃષ્ણ હિતે (વિ. સં. ૯૪). અકાલવર્ષના સામંત પ્રચંડને પિતા ધવલપ્પા ગુજરાતને તે સમયને દંડનાયક હતે. ઉપરોકત તામ્ર પત્રોમાં ધવલપ્પાને ગુજરાતને દંડનાયક નીમ્યાનું લખે છે. અકાલવર્ષના સામંત પ્રચંડે ખેટક (ખેડા), કપટવાણિજ્ય, હર્ષપુર વગેરે ૭૫૦ ગામને મહાસામંત, પ્રચંડ, અને દંડનાયક તરીકે ચંદ્રગુપ્ત હતે. ખેડા જિલ્લે છેડા સમય માટે પ્રતિહાર રાજાના હાથમાં ગયેલે. ધવલપે પ્રતિહાર મહીપાળદેવના હાથમાંથી છતી વિ. સં. ૯૬૬ પહેલાં રાષ્ટ્રકુટના હાથમાં પાછો સેપેલે. અકાલવર્ષે ખેટક મંડળને વહીવટ ધવલપ્પાને પેલે. અકાલવર્ષ મહારાજાએ આ જિલ્લાને ભાગ મહાસામંત પ્રચંડને જાગીરમાં આ હેય, અગર તે તેના પિતા ધવલપ્પાને તેની બહાદુરી માટે પણ આ હાય. અકાલવર્ષ ત્રીજે (કૃષ્ણ રાજ) કે જે પૃથ્વીવલ્લભ તરીકે ઓળખાતે (વિ. સં. ૯૯૬-૧૦૨૩). તે સમયમાં ખેડક મંડળના મહામંડલેશ્વર રાજા સીયાક હતા એમ લાગે છે. રાષ્ટ્રકુટ રાજાઓના અમલ દરમિયાન એક વખત કર્ધવાણિજ્ય (કપડવણજ) સુધીને ખેડા જિલ્લાને ભાગ લાટ મંડળમાં ગણાતું. પાછળથી રાજ્યવહીવટની દષ્ટિએ બે ભાગ પાડવામાં આવ્યા. એક ભાગને લાટ મંડળ અને બીજા ભાગને ખેટક મંડળ. તામ્રપત્રો પરના લેખે થીણું “ વંતિઃ () થી (૧૦) (૨૨) નાનાભ ' () મપતિની મત્તાનાથ व लधिकृतविषइकमहत्तरात (1) समनुवोष
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy