________________
આભાર
આ ઈતિહાસ કે જેની પાછળ અમારા પૂ. પિતાશ્રીએ પિતાનું અડધુ જીવન સમર્પિત કરી દીધુ, તેને અમાસ પૂ. પિતાશ્રીના બાળ સહાધ્યાયી પ.પૂ. આ. કંચનસાગર મહારાજશ્રીને પ્રેમાળ સાથ સાંપડયે, જેથી “અવશેષની આરાધના” ને નવું રૂપ મળ્યું. અમારા પૂ. પિતાશીને ઈતિહાસને જન્મ આપે પણ તેનું પાલણ પિષણ કર્યું પ. પૂ. કંચન સાગર મહારાજશ્રીએ ! જેઓનું ત્રણ અમે કયારેય ચૂકવી શકીએ તેમ નથી, તેવા દૈવી પુરુષને અમારા કોટી કોટી વંદન. અમારા પૂ. પિતાશ્રીના પરમ મિત્ર પૂ. મધુકાકા, અમારા વડીલ બંધુ ડો. રતીભાઈ કે જેમણે અમને હંમેશા હુંફ આપી. ભાઈ વસંતભાઈ, શ્રીદિનેશભાઈ તથા મેહને પ્રિન્ટરીવાળા હરીવલ્લભકાકાને પણ કેમ ભૂલાય ? અમારા પૂ. માતૃશ્રી ગં. સ્વ. સરસ્વતીબેન, અમારા બેન બનેવી ગુણવંતરાય, અશેકકુમાર, પ્રવિણકુમાર ડો. - પેન્દ્રકુમાર, અ. સી. જ્યાબેન, અ. સૌ. દક્ષાબેન એ. સી. કોકિલાબેન, અ. સી. પૂર્ણિ. મિાબેન કે જેઓએ અમારા પૂ. પિતાશ્રીનું આ મહા સ્વપ્ન સાકાર થાય અને ઈતિહાસ પ્રસિદ્ધ થાય તે માટે ઉત્સાહિત કર્યા. અમારા દવાખાનને સ્ટાફ જેઠાક્રાકા, રમેશભાઈ, જવાનશીંગ તથા અમારા કુટુંબીજનેએ પણ આ ભગીરથ કાર્યમાં સહાય કરી, જેન બંધુઓ, આબોદ્ધાર્થમાલા, કપડવણજને વડીલ વર્ગ, પૂ. પ્રમાદસાગર મહારાજશ્રી તથા ક્રિયેટીવ પ્રેસના સંચાલકોના પણ અમે ઋણી છીએ. વંદનાદિ દ્વારા આર્થિક મદદ કરનાર દેતાઓના પણ આભારી છીએ. અણજાણે કોઈ સ્થતિ રહી હોય તે ક્ષમ્ય ગણશો.
આભાર સહ
ડે. અમીત પી. ચોથ ડે. વિદ પી. વૈદ્ય
પંકજ પી. ટોલ