________________
૨૧
કપડવણજની ગૌરવગાથા
સેનીની બેડકી: આ ખડકીમાં સેનીભાઈઓને વસવાટ હોવાથી આ ખડકી તે નામથી ઓળખાય છે.
આગળ વધતાં ખડાયતાવાડના માર્ગમાં પેળી કૂઈ પાસે આવી પહોચ્યાં. તેથી આગળ વધતાં જમણી બાજુ : * રંગીલાની પિળ: રંગીલદાસના નામથી આ પિળ તે નામે ઓળખાય છે. આ પિળમાં પણ એક નાનકડી ખડકી છે. અહીં એક પરબડી તથા મહાદેવનું નાનકડું દેરું છે. આ ખડકીમાં મેટા નાગીરી માતાના પરમ ઉપાસક શ્રીસ્વ. મગનલાલ નરસીદાસ શેઠને વસવાટ હતું. આજે તેમના વારસદારે હયાત છે. આ પળને પશ્ચાત્' ભાગ નાનકડા નાળિયાથી તલાટીની ખડકી સાથે જોડાય છે.
ડાબી બાજઃ રંગીલાની પિળની સામે જ રાજમાર્ગ પડે છે.
પાડાપેળઃ આ પિળ જૂની છે. અહીં પહેલાં બહેરા ભાઈઓની વસ્તી હવાને સંભવ છે. પિળના નાકે ખંડેર હાલતની વહરાભાઈઓની મસ્જિદ છે. તેને તે ફક્ત સાફસુફી કરાવે છે. હાલ આ સ્થળે તમામ હિંદુ કેમની જ વસ્તી છે.
પાછળના નાનકડા રસ્તે જતાં શ્રીબેનજીબાઈ હિંદુ પ્રસુતિગૃહ તથા શ્રી સરસ્વતી (નટરાજ) થીએટર આવે છે.
સીધા મોટા સુથારવાડા તરફ જતાં ડાબી બાજુ : ધર્મશાળા અને મંદિરની પડોશમાં એક ખાંચામાં સીંધવાવમાતાજીની આંગી છે. આ વાવમાં આ આંગી હોવાથી વાવ પણ એ જ નામે ઓળખાય છે. સાથે જ એક નાનકડા પરથાળવાળી માતાની દહેરી છે. સામ સુથાર કેમની એક ધર્મશાળા છે. તથા સામે જ સોનીની ધર્મશાળા છે. પાછળના માર્ગે જતાં નાના બાટવાડામાં જવાય છે. અને એ રસ્તેથી મીઠી તલાવના દરવાજાવાળા રાજમાર્ગ પર અવાય છે. બીજા એક નાળિયા વાટે રાઈસ મિલવાળા રસ્તા પર પણ આવી શકાય છે.
સુથારવાડા તરફ જતાં મેટા રામજી મંદિર પાસે, બે સામસામી નાનકડી ખડકીએ છે. જેમાં એક રામજી મંદિરની પશ્ચાત્ લગેલગ બાકી છે.
રાવલપળઃ રાવલ અટકના બ્રાહ્મણની વસ્તી હેવાથી આ નામ આપવામાં આવેલ છે. આની પડેશમાં આ ગામના વિદ્વાન અને જતિષશાસ્ત્રમાં ઊંડા અભ્યાસી એવા વિદ્વાન રાજ્ય જોતિષીઓને વસવાટ હતું. હાલ આ પિળ આમાંના દાનવીર હરિશ્ચંદ્ર વાડીલાલ જાલીવાલાના નામે ઓળખાય છે.