________________
૨૧૦
કપણુજની વાવથી નાઈઓની મસ્જિદ સુધીના ભાગને ભાવસારવાડ ગણે છે. પહેલાં આ કોમના ભાઈઓ સારા ઉદ્યમી હતા, હાલ તેમની વસ્તી ઓછી છે.
દરવાજા તરફ આગળ વધતાં રાવળિયાવાડ આવે છે. જ્યાં માતાજીની એક નાનકડી કરી છે. જેને રાવલ કેમના ભાઈઓ પિતાની અધિષ્ઠાત્રી માને છે.
આગળ વધતાં ડાબી બાજુના મેટા કુંભારવાડાનું મુખ્યકાર અને રસ્તે આવે છે. અને જમણી બાજુના દરવાજા પાસે પિલીસ ગેટ આવે છે. (૨) કાપડિયા બજાર પૂરું થતાં નારણદેવને ખાઃ
જેમાં જમણી બાજુ અરણ્ય પારેખની પાકી
આ ખડકી અમથાભાઈ પારેખ કે જેઓ સંવત ૧૯૫૦ લગભગમાં આ ગામમાં એક રસ શરાફ હતા, તેમના નામથી આ ખડકી ઓળખાય છે. આ ખડામાં વહુ નાની નાની ખડીઓ છે.
(૧) રાજારામ ખુશાલદાસની ખણી (૨) શેઠ જમનાદાસ કરમચંદની ખડકી (૩) માણેકચંદ ધરમચંદની ખડકી.
આ ખડકીમાં બ્રવેશતાં જ જમણી બાપુ મોટા વરાળથળે કૂવે છે. અને તે પર બૂટ માતાની ડેરી છે. આ ડેરીને જિર્ણોદ્વાર હમણું નટવરલાલ લલુભાઈ નામના વણિક ભાઈએ તેમના સ્વ. માતુશ્રી ડાહીબહેનના સ્મરણાર્થે કરાવેલ છે.
કૂવાની સામે પરબડી તથા પાણીની પઓ શક્લિાલ હરીલાની વિધી છે. વીસા શ્રીમાળીને જા ?
અહી વિસા શ્રીમાળીના ડાક ભાઈઓના વસવાટના લીધે એ નામે આ ઓળખાય છે. આગળ વધતાં પ્રાચીન શ્રીભગવાન નારણદેવનું મંદિર, તેની સામે એક નાનકડો ખાંચ, જેમાં હાલ જોશી કુટુમ્બનાં ઘરે છે.
રસિક દેસાઈની ખડકી : ભગવાન શ્રી નારણદેવના પરમ ભક્ત અને દેવળના મૂળ સ્થાપક રસિકભાઈ દેસાઈનું અહીં રહેઠાણ હતું. (વા નારણદેવ)
આ સ્થળેથી ચાર રસ્તા પડે છે. જ્ઞાન સંસ્કારે સીંચનાર કપડવણજની ગામઠી શાળાઓમાંની એક ટીપંડયાની