________________
૧૪
કપડવણજની ગૌરવગાથા
વહેલા કેમ – શા અને સૌમ્ય પ્રજા સારાએ ભારત વર્ષમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વહેરા બિરાદરોની વસ્તી પથરાયેલ છે. કહેરને ગુજરાતી ભાષાને શબ્દ છે વહેરા – તેની વ્યુત્પત્તિ પ્રમાણે અણુએ તે વહરવું-વહારનાર – વેપારી થાય. આ શબ્દ વહેપાર વ્યાપારને સૂચક લાગે છે. શાણી અને સૌમ્ય પ્રજા હેવાથી સજજનતાથી દરેક પ્રજા સાથે ભને વેપારધંધે વિકસાવી શકે છે. આ પ્રજા સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ પહેલેથી જ ગુજરાત સાથે ભળેલી છે. વહાર બિરાદરની દષ્ટિએ સુરત શહેરને પ્રથમ સ્થાન આપે છે. તે સંપ્રદાયના ધર્મવડા પ્રથમ સુસ્ત આવેલા અને બાદ ત્રણ ધર્મોપદેશકો ખંભાત આવેલા. ધર્મોપદેશકે આવ્યા તે – મહમદ, અબદુલા અને સુરન સાહેબ. એમણે ત્યાં પિતાનું કેન્દ્ર સુસ્તમાં સ્થાપ્યા પછી “જામ સેફિયા” સંસ્થાની સ્થાપના થઈ તેમા ૫૧મા ગુરુ રસૈયદ નાહિર સૈફદો પશ્ચિમી હવાથી પ્રભાવિત થઈ ને વશીકરીઓને પરતા રહિત તથા સ્વતંત્ર જોઈ, તે તેઓને આ એગ્ય જણાતાં અને એમણે સ્ત્રીસ્વતંત્રતા સંયમિત રાખવા, પડદે રાખવાની તાકીદ આપી. એ થોડા દિવસ રહી. અને બીજી વાત નજરે ચઢી પછી આ સખત બંધનથી વહોરાઓના પછાતપણાથી સૈયદ અતિ નવાઈ પામ્યા. તેમણે પડદે અને સ્વતંત્ર વિચાર પરથી એકદમ પ્રતિબંધ ઉઠાવી લીધું. જોતજોતામાં આ પ્રતા બીજી પ્રજા સાથે ખભે ખભા મિલાવી આગળ વધી. રૂઢીવાદિતાથી મુક્તિ લીધી
(“અનવર આગેવાન” ના એક લેખના આધારે “સાભાર)
૦-૦-૦-૦ -૦-
૦–૦-૦–