________________
ભારત ના
– મુસ્લીમ તૈ
૧૮૭
તાજ બાદશાહની દરગાહ–અંતિસરીયા દરવાજા બહાર તલાવમાં આવેલ છે. શ્રીલીઅજા માતાની નાનકડી દેરી પાછળ આ તાજ બાદશાહની દરગાહ આવેલ છે. આ દરગાહ ૩૦ઝર છે. વારમાં સમાયેલ છે. હમણાં ૧૯૭૬ સાલમાં સુંદર રેજે બાંધે છે. આ તાજ બાદશાહ અંગ્રેજોના સમયમાં ધામદના ભીલ સરદારના સરદાર તરીકે કપડવણજ પર ત્રાટક્યો. તેમના સાથીદારો સાથે ત્રણેક જણને લેડે ફાંસી આપેલ. તેમને ઉરસ છલહજ મહીનાના ૧wાં ચાંદે આવે છે. | ગેબનશા પીરની દરગાહ-કશનપુરામાં જતાં જમણી બાજુ આ દરગાહ આવેલ છે. - અલતાન શહીદની દરગાહ –રવે સ્ટેશન જતાં મોડાસીની સડકે જ્યાં ચાર
તા છે. ત્યાં એક પુરાણે લીમડે છે. તેની નીચે આ દરગાહ આવેલી છે. આને વહીવટ કમના રહીશ કરે છે.
કણ સૈયદ દેજો
નાગા પીરની દરગાહ
સૈયદ અરસાહ-૫૦૦ વર્ષ જૂની વાત છે કે અરાજકતાનથી આવેલ હોવાને કઈ કારણસર અહીંના મુસ્લીમ શાસકે રાધે જંગ થશે. તેમાં તેઓ શહીદ થયેલા. આ કરશાહ પાકી કરવાની મનાઈ છે. તે માટીના ઢગલા રૂપે જ સહે છે. કહેવાય છે કે એક સમય વાડાશિનેરના નવાબ સાહેબ પધારેલા, અને સત્તર દરગાહ પાકી ખમાવી પણ સેજ રાત્રે દરગાહ ફાટીને માટીને ઢગલે થઈ ગયા અને તેમણે સ્વપ્નામાં જણાવ્યું કે મારી દરગાહ પાકી બનાવશે નહીં. ત્યારથી હજુ પણ આ માટીના ઢગલા રૂપે જ છે. કહેવાય છે કે બ્રિટિશ સમયમાં એક સર્વેયર નદીના સત્તર સૈયદના આરાથી જમીન માપવા જતાં તેની ફુટપટ્ટી તુટતી. તેથી તેણે લેમની સાંકળિની માપણીથી માસાં તુટતાં અને તે પિતે બુટ સાથે ચેડી જવાથી, માફી માગી. આથી તે માખ્યા વિના પાછા ફરેલ.
ચાર ચાહી ની દરગાહ–નીરમાલી ગામ તરફ જવાના રસ્તે જમી બાજુએ આવેલી છે. તેમને ઉરસ રજબઅહીનાના ૧૭માં ચાંદે આવે છે. (જુઓ ચિત્ર નં. ૧ન્ય) - શેરન શહીદાની દરગાહ–જેને કઠાની મજીદ કહેવામાં આવે છે, ત્યાં આ દરગાહ છે. આ સ્થળે જે સાંઈ રહેતા, તેમનું નામ અમીરશાહ હતું. તેઓ સંસ્કારી અને શિક્ષિત કુટુંબના હતા. (જેમણે કપડવણજ ઈતિહાસ લખવામાં ઋારે એ ફાળે આપેલે.) તેઓ એક જુના દસ્તાવેજ જેવા હતા.