________________
ગૌરવ આદમું – જેનો અને કપડવણજ
૧૭૭
આ ઉપાશ્રયની અંદર ઉપલે માળે વ્યાખ્યાન હોલ છે. તેથી ઉપર પરીખ પ્રેમચંદ રતનચંદે આખો માળ બંધાવ્યું. દરવાજા ઉપરનો બંગલીને બાગ પરીખ સોમાભાઈ ઝવેરભાઈએ પિતાની દીક્ષા નિમીત્તે નવે બંધાવ્યો. તેની બાજુને કઠારાવાળે ભાગ રમણલાલ ડાલચંદ અંગડીવાળાએ સ્વાધ્યાય હોલ તરીકે જીર્ણોધાર કરીને તૈયાર કરાવ્યું.
- ઉપાશ્રયનું ભંયતળીયું ખૂહલ ચગાન–સહિતનું પ્રભાવતીબેન પરીખ રમણલાલ નગીનદાસ (દિલ્હીવાળા)એ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર કર્યું. ઉપાશ્રયની અંદર લાદીઓ બેસાડવામાં વહીવટદાર જયંતિલાલ વાડીલાલ પરીખે મહેનત કરીને સુંદર કરાવ્યું. એક વાત યાદ રાખવા જેવી છે કે આ બાંધકામ હીંમત તથા કુનેહભર્યું કાર્ય કરનાર શ્રી જયંતિલાલ પાનાચંદ છવાલા અને બુધી વાપરવામાં કુશળ શ્રી મફતલાલ રતનચંદ પરીખને ફાળે @ાધનીય છે. - અત્રે પ્રસંગ આવેલું હોવાથી જડાવ શેઠાણી અને શિવ શેઠાણીએ ધસુરના નામે કરેલી શાશન પ્રભાવનાની નેંધ લઈએ છીએ. (૧) શત્રુંજય મહાતીર્થને છરી પાલતે સંઘ. (૨) રર સંઘોના સમૂહમાં પ્રથમ નકારશી કરાવી. (૩) સંઘ આવ્યા પછી સાધાર્મિક વાત્સલ્ય. (૪) નવાણું યાત્રા. (૫) ભવ્ય ઉજમણું. (૬) વિશાનીમાના પાંચ ગામમાં કાયમી સાધાર્મિક વાત્સલ્યની રકમ. (૬) મલિલનાથને ગભારે. (૭) લુણાવાડામાં પૌષધશાળા. (૮) બાલાભાઈની ટુંકમાં શિખરબંધી દેવાલય. (૯) કપડવણજમાં ખાંડાર પાંજરાપોળ. (૧૦) સરખલીયા દરવાજે ધર્મશાળા. (૧૧) પિતાના સ્વજનને પ્રશસ્ત વિતરણ. (૧૨) બજારમાં પરબડી. (૧૩) ૧૯૦૨ માં વીલ કર્યું. (૧૪) અત્રે યાદ આપવું જરૂરી છે કે મીઠાભાઈ શેઠે ચીંતામણીના દહેરાસરને કલા કારીગીરીવાળું મોટું કરાવ્યું હતું.
શેઠ વૃજલાલ હરીભાઈ જૈન ઉપાશ્રય – દલાલવાડાની ખડકીની બહાર નિકળતાં તેઓશ્રીના નામે આ ઉપાશ્રય થયેલ છે. કયારે થયે અને કઈ સાલમાં થયે તેને પુરા ભલે ના હોય પણ ઘણા લાંબા કાળથી તેનું અસ્તિત્વ છે. સાધ્વીજીઓ તેમાં ઉતરે છે અને શ્રાવિકાઓ તેમાં ધર્મ આરાધના કરે છે. આનું ચિત્ર અગાઉ આવેલ છે. તે ઉપાશ્રય નાને પડવાથી અને જીર્ણ થવાથી શેઠ પુનમચંદ પાનાચંદભાઈ વગેરેએ મહેનત કરી બાજુના મકાને લઈને તેને વિશાળ અને લાંબે બનાવ્યું. ભેંયતળીયું ઉપલે માલ અને તેની ઉપરને અધે માળ કર્યો છે. આ લહડી પેશાળ ઉપાશ્રય - આ ઉપાશ્રય ઘણે જ હશે. તેમાં ગોરજીને વાસ હંમેશા રહેતું હતું તેવું અનુમાન થાય છે. શરૂઆતનાં પ્રકરણમાં એ વિષય આવી ગયેલ છે. ચિત્ર આવી ગયું છે. અહીં ચમત્કારિક ગોરજી રહેતા હતા. આજે પણ તેમાં ગોરજીની ગાદી હાયાત છે. ઉત્તર દિશાની દીવાલમાં ગોખલામાં માનભદ્રનું સ્થાનક છે. આ ક. ગૌ, ગા-૨૩