SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ છડઠું — કેળવણી આન ંદથી કામ કરતા હતા. આ શાળાઓની ફી અને શિક્ષકાને થતી આવક ગુજરાતી શાળા પત્રની કવિતા વાંચતા સમજાય છે. ભણવા જનાર વિદ્યાથી મુટ્ઠીભર અનાજ (અવેત) લઇ જતા. દાખલ ફી રુ. ૧ા- તા. બાળકને શરૂઆતમાં શ્રી ભલે ૧ થી લાકડાની પાટી પર કંકુ કે રેતી નાંખી શીખવતા. આપણા ગામમાં આવી ગામડી ચાર શાળાએ હતી. આ શાળાઓમાં તે સમયમાં મુખ્યત્વે ધંધાને ઉપયાગી શિક્ષણ આંક-પલાખાં, મુખ ગણિત, વ્યાજ તથા દેશી નામુ શીખવવામાં આવતું. આજના ૬૫-૭૦ વર્ષની ઉંમરના સજ્જને તેઓશ્રીનાજ વિદ્યાથીએ છે. ગામઠી શાળાએ ઃ ૧૭ ૧. શ્રીનારાયણ દેવના મંદિર પાસે શ્રીભદ્રકાળી માતાના દેવળ સામે ઃ મારા પૂજ્ય ગુરચ સ્વ. શ્રીછગનલાલ વ્રજલાલ પંડ્યા. જેઓશ્રીના શુભહસ્તે આ અક્ષરજ્ઞાન મેળવ્યું છે. મારા એ વિભૂતિને લાખા વંદન. આ શાળા હેવજી પંડ્યાની નિશાળના નામે ઓળખાતી. ૨. ખત્રીસ કોઠાની વાવ પાસેની ભીતમ, પૂ. શ્રીદશરથલાલ પરસોત્તમ નારણજી ભટ્ટ. ૩, ભુદરભાઈની હવેલી પાસે, શ્રીસે.મેશ્વર ભુદરભાઈ ભટ્ટ, નીલકંઠ મહાદેવની ખડકી સામે. ૪. સીંધરાવ માતાની ડેરી સામે સુથરવડાની ધર્માંશાળા પાસે શ્રીદશરથલાલ પુરસોત્તમ વનમાળી મહેતા. ઉપરોક્ત ચારે આચાર્યો વિસનગર રહેતા હતા. આવી ચાર ગામઠી શાળાઓ! શાળાએ કાજી સાહેબ ભણાવતા. હવે તે! નગર ગૃહસ્થે હતા. તે મોટા નાગરવાડામાં હતી. તેવી જ મુસ્લિમોની મસ્જિમાં ઉર્દૂ મદ્રેસાએ પણ સરકાર માન્ય બનેલ છે. એક કાવ્ય “પંડ્યાના પોષણ માટે, પાકાં સીધાં નીત આવી પડે । દાણાની મુટ્ઠી દરરોજ, શિષ્યા લાવી નિશાળ ચડે ! છૂટીએ પૈસા ને સીધુ, વાંધા વગર હતું. મળતું ! મોટાના સુત નિશાળે આવે, ભાગ્ય ભલુ ગુરુનુ ભળતું ૫ નિજ સુત નિશાળમાં બેસે, તા નિશાળ ગરણું મનગમતું શક્તિ પ્રમાણે કરાવી સૌ, દાન દઈ ગુરુને ઇંધનની આપત્તિ ન મળે, દૂધ દહીં આવી કેરી, રાયણ, સીતાફળ, મળતાં ઝટ મળતુ । મળતાં । ઝાડે ફળતાં ।
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy