________________
કપડવણજની ગૌરવ ગાથા
પુર્વ દિશાએ અમદાવાદ જીલ્લાના દશકેઇ તાલુકાની તથા વાડાશિનાર રાજ્યની હદ છે. પશ્ચિમે મહેમદાવાદ તાલુકાના અને વડોદરા રાજ્યની હદ તથા મહીકાંઠા એજન્સી આવેલી છે.
૧૦૬
વિસ્તાર : પુર્વ પશ્ચિમ ૩૦ માઈલ (વડદલાથી મીરજપુર) અને ઉત્તર દક્ષિણ ૧૭ માઈલ (અલવાથી કઠલાલ) છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ખેડા જિલ્લામાં કપડવણુજ તાલુકો મોટા છે. તેનુ મુખ્ય શહેર આપણુ વતન કપડવણુજ છે. જમીન કાળી છે. તેમાં કપાસના પાક થાય છે, અને જે જે સ્થળે રેતાળ છે, ત્યાં મગફળી થાય છે. જ્યાં જ્યાં ક્યારી જમીન છે, ત્યાં સારી એવી ડાંગર થાય છે.
૧. દલાલવાડા જુનામાં જુના નદીથી ૪૨ મીટર ઉંચાઈ માં છે. ર. ઘાંચીખારી મહારથી ૩૬ મીટર ઉંચાઇમાં છે. ૩. મ્યુ. એક્સિાના વિસ્તાર ૪૦ મીટર ઉંચાઇમાં છે. ૪. હનુમાનપુરા નીચલા લેવલે છે.
સીમાઃ શહેરની પુ તથા અગ્નિ ખૂણે વાડાસિનારનું ખાખી વંશનુ નવાખી રાજ્ય. દક્ષિણે સોમનાથ મહાદેવ તથા રત્નાગિરિ માતાનું દેવળ અને ડુંગરી. નૈઋત્ય ખૂણે શ્રીકુબેરજી . મહાદેવ તથા પશ્ચિમે તથા ઉત્તરે મહાર નદીના પથરાયેલ પટ છે.
વિસ્તાર : પહેલાં રાજવશેના સમયમાં મુખ્ય નગરને હુ ંમેશા કિલ્લાથી રક્ષવામાં આવતુ. ઈ ટા પત્થરો ચુનાથી પહેાળા અને ઉંચા ત્લિા આધવામાં આવતા. આપણા ગામના સ્ક્લિા કયારે બંધાયા તેના યેાગ્ય સમય જડતા નથી, છતાં તેના ઉપરના ભાગ જોતાં લાગે છે, કે રાજપુત યુગમાં બધાએલ આ કિલ્લા મુસ્લીમયુગમાં ફરી તૈયાર થએલ ડાય તેમ લાગે છે. જુમ્મા મસ્જીત તથા તેની પાસેના રાગઢીના કિલ્લા ઉલ્લુજર ખાન કે જે પાછળથી મુઝફ્રશાહ ૧ લાના નામે ગુજરાતના સુલતાન અન્યા. તેણે ઈ. સ. ૧૪૦૪ ના માર્ચ એપ્રિલમાં જ્યારે તે આ બાજુના પ્રધાન હતેા તે સમયમાં બંધાયેલ ડાય તેમ માનવાને કારણ છે. (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ)
કપડવણજના કિલ્લા બંધાતાં કોઈક મન્દિરના કદાચ નાશ થયા હાય. મરાઠા યુગમાં ખાઈએ ખાદતાં એક ભવ્ય હનુમાનજીની ૭ ફુટ ઉંચી પ્રતિમાં નીકળેલી. જે હાલ (હનુમાનજીની મુર્તિ છે તે પણ ડાય) સરખલીઆ દરવાજા બહાર શેઠ મીઠાભાઈ ગુલાલચની ધશાળામાં મોજુદ છે. તે આગળ કહી ગયા છીએ.
કપડવણુજના ચાર દરવાજા, પાંચમી ઘાંચી ખારી । સૌ સોંપીને સાથે રહેતા, એ સૌની અલીહારી ૫”