SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરવ પાંચમું–શાળાઓ, ઉપાશ્રય વગેરે વિશાખડાયતા પંચની વાડી સંવત ૨૦૩૩ માં તૈયાર થઈ છે. તેમના પંચના ઉપયોગમાં લેવાય છે. શ્રીપેરવાડની ધર્મશાળા : સંવત ૧૯૨૩ જેઠ વદ ૧૦ ગુરૂવાર તા ૨૮-૬ ૧૮૬૭ ના રોજ કપડવણજના રહેવાસી રાજારામ ખુશાલદાસના વિધવા પત્નિ શ્રીઅચરતબહેને શેઠવાડની પાડોશમાં પિતે કરેલી ધર્મશાળા પંચસમસ્તને દસ્તાવેજ કરીને અર્પણ કરેલ છે. (તેમના દસ્તાવેજના આધારે) શ્રોનાગરબ્રાહ્મણની ધર્મશાળા સુથારની ધર્મશાળા : શ્રીમાળીની ધર્મશાળા રેલવે સ્ટેશન પર કામશાળા : સવંત ૧૭૧ માં પરીખ વલ્લભદાસ શામળદાસ તથા વિશા મુળજીભાઈ કેશવત્સલ તથા ઓચ્છવલાલ મગનલાલ પરીખ, કેવળદાસ હરજીવનદાસ તરફથી આ ધર્મશાળા બંધાવામાં આવી. જેમાં બહારની બાજુએ સાત જેટલી રૂમે આવેલી છે. અહીંયાં એક કહે છે. ત્યાં શ્રી મણીલાલ સાંકળચંદ બરફીવાલાની યાદમાં શ્રીમતી કમળાબેન મણીલાલે પાણીની . યકી સ. ૨૦૩૪ ચૈત્ર સુદ ૧ ના રોજ અર્પણ કરી છે. આ ધર્મશાળાને વહીવટ ગોકુલેશ મંદિરના હાથમાં છે . આહ્મણની શાળા ગામના એક સારા એવા સપુત શ્રીભુદરભાઈ ધનેશવર ત્રિવેદી, તેમના સમયમાં એક પ્રતિષ્ઠિત વિદ્વાન વ્યકિત હતા. રાજવીઓના સલાહકાર હતા. કહેવાય છે કે તેમને આમાં મહત્વનો ફાળે હતે. લાંબી શેરીના રસ્તે બત્રીસ કોઠાની વાવ તરફ જતાં પહેલવાડાના પ્રવેશદ્વાર સામે શ્રી રામજી મંદીગ્ની પાસે, ઉંચા પરથાળ પર બાંધેલ મેડાબંધી સારી એવી ધર્મશાળા છે. મોઢ બ્રાહ્મણ સમાજ સારા માઠા પ્રસંગે જમણવાર કરે છે. તથા ગામના કેટલાંક ઉત્સવ, પ્રદર્શન, વ્યાખ્યાને. વગેરે પ્રસંગે જાય છે. તેમાં સારે કુવે છે. પહેલાં આ ધર્મશાળાના મેડા પર સંસ્કૃત શિક્ષણ માટેના વર્ગો પણ ચાલતા હતા. ડોજનાથ મહાદેવની ધર્મશાળા: આ ધર્મશાળા જ્યારે ઔદુમ્બર: (ત્રીય) - જ્ઞાતિના ધમિષ્ટ શ્રીરડા ભગતના વારસદાર શ્રીઆશારામે દેવળ બંધાવ્યું ત્યારે બંધાવેલ. સંવત ૧૯૪૯ માં વાવ પાસેનું મકાન તેમણે બાંધેલું. મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજો ભાગ તેમના સગા ભત્રીજા ભાઈ શ્રીનરભેરામ પરસેત્તમદાસે તથા ડાબી બાજુ ભાગ જૈન જ્ઞાતિના ધર્મિષ્ટ મહેતા કાળીદાસ જીવણદાસે બંધેલ. આ ધર્મશાળાનું
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy