________________
પડવણજની ગૌરવ ગયા
૧. ગાદીની બેઠકના ઉપરના માળે ઃ અમદાવાદ નાની સાળવીવાડના પટેલ બ્રિજલાલ ત્રિકમલાલ રમણલ્થ પટેલ મુલચંદભાઈ ત્રિકમલાલે એક રૂમ સ. ૨૦૧૪ માં બંધાવી આપેલ છે.
૨. સં. ૨૦૧૪માં પટેલ મુલચંદભાઈ કુબેરદાસ (સરસપુર અમદાવાદ)ના સ્મરણાર્થે તેમના પત્ની વીજીબહેને રૂમ બંધાવી આપેલ છે.
૩. સ્વ. છગનભાઈ ગોરધનભાઈ તથા પટેલ જોઈતાભાઈ જીવાભાઈ તોરણવાળા તરફથી સંવત ૨૦૧૫ માં રૂમ બંધાવી.
૪. ડેમાઈના પટેલ નારણભાઈ શામળભાઈએ રૂમ બંધાવી, સદગૃહસ્થને ઉતરવા માટે અર્પણ કરી.
૫. ગામ બાવળાના ચીનુભાઈ સાંકળચંદ શેર દલાલ, ઢાલની પિળ અમદાવાદવાળાએ બાઈ ગંગાના સ્મરણાર્થે રૂમ બંધાવી.