________________
ગૌરવ ચાથુ —ધામિ કથળા
બિમારો માટે આ પંચગીની કે સીમા સમાન છે. આ રમણીય સ્થાન. ઝાંઝરીની પડોશમાં સામાન્ય રીતે િંસક પ્રાણીઓના ડર હતા, હવે મનુષ્યના વસવાટ અને વધુ અવરજવરના પરિણામે કોઈ પ્રકારના ડર નથી. છતાં કદીક ઞરી તરફ હિં સક પ્રાણી ફરતુ મળી આવે છે.
૩.
શ્રીઉત્ક ઠેશ્વર મહાદેવની આજુબાજુની રાજકીય વ્યવસ્થા : પહેલાં ગાયકવાડી અસલદારો (આતરસુખામાં) કરતા હતા. મેળા વખતે કેટલાક અસામાજીક તત્ત્વા અહી જુગારના અડ્ડા જમાવે છે. આ દેવળમાં શ્રીગણપતીજી, શ્રીહનુમાનજી તથા શ્રીખળીયા કાકાનાં
ધામ છે.
નોંધ :
વેત્રવતી: વેત્રવતી. વાત્રક વૃત્રની ઉર્ફે કાશ્યપગગા જે મા ીય પુરાણ પ્રમાણે પારિત્રાર્ય નામના પહાડમાંથી નીકળે છે. પદ્મપુરાણ પ્રમાણે કાશ્યપઋષિની લાખેલ ગંગાના જુદા જુદા ફાંટાઓમાંના આ એક ફાંટા છે. સાભમતી (સાખરમતી) હાથમતી, વેત્રવતી આદિ ગુજરાતની પૂર્વાંતરમાં વહેતી નદીઓએ કાશ્યપે લાવેલી ગગાના ફાંટા કહેવાય છે. (પદ્મપુરાણુ અ.૩ માણ્ડેય પુરાણુ અ.૫૪ ગુજરાતી ભાષાંતર)
ડુંગરપુરના દક્ષિણ તરફના ડુંગરોમાંથી નીકળી મહીકાંઠાની નૈઋત્ય કોણમાં મેઘરજ માલપુર અને માંડવા આગળ થઇને ખેડા જઈ ને વૌઠાની પાસે સાબરમતીને મળે છે.
શ્રીઉત્કંઠેશ્વર : લીંગના ઢેખાવ ઊંટના પગના તળીયા જેવા હાવાથી તે ઉંટડીયા ભગવાનના નામે કેટલાક માને છે, ગણેશુ પણ કહે છે.
શ્રીમહામુનિ જામાલીને વેત્રવતીના વેગીલા નીરનું નિમંત્રણુ મળ્યું. આ ભૂમિ શ્રીઆકારના ઉચ્ચારોથી વિશુદ્ધ ખની, વેત્રવતીની વિશાળ અને વિમળ તટ અભંગ વનરાજી અને હિંસક વનમાં અહિંસાના આદેશ દેતાં મહામુનિએ મંત્રીની આરાધના આદરી, ઉપનિષ રચ્યાં. અરણ્યમાં મહાતપ આર્યાં. ધાન્યકણુ ખાવામાં મહામુનિને હિંસા જણાઈ.
પૌરાણિક કથા કહે છે કે કાયાને નિભાવવા ગજરાજની કાયામાંથી નિર્વાહ પુરતુ માંસ લેવા માંડ્યું. (કહેવાય છે) પેાતાની જીંદગી લખાય અને ગજરાજ મરે નહીં એ રીતે જીવનક્રમ શરૂ કર્યાં.
એક સમયે ાદાવરી તટના ઋષિઓ હિમાચળને ચરણે જતાં મહામુનિશ્રી જાખાલીના અતિથિ અન્યા. ઋષિએને જાણ થઈ કે મહામુનિ માંસાહારી છે, તેમના આતિત્યના ખુલ્લી રીતે અનાદર કરવાની અશકત હાઈ નવેા માગ કાઢયેા.