SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ ચેાથુ —ામિ કસ્થળા શ્રીપીઠેશ્વરી માતાજીના હસ્ત, ચણુ, નાસિકા અને અસ્થિ પર પ્રતિમાઓ છે તેમ કહેવાય છે. તેને લેાકકથા—દ તકથા કહે છે કે વડથલમાં એક બ્રાહ્મણુ કુમારિકા માતાજીની પૂજક હતી. તે ખાળાની પાછળ ધર્માંધ સૈનિકો પડ્યા, પણ બાળા માતાજીના શરણે ગઈ. માતાજીએ તેને પીઠમાં સમાવી દીધી, તેથી પીઠેશ્વરી કહેવાયાં. નાસી ગામા અલવા : કપડવણજથી પાંચ માઈલ દૂર આશરે ૫૦૦ વર્ષ પહેલાં અલીમડુ મઢ નામના મલેકે વસાવેલુ તેમ મનાય છે. ૧૩ દંતાલી : કપડવણજથી દશ માઈલ દૂર આવેલ છે. ઉ. અ. ૨૩”-૫ અને પૂ રેખાંશ ૭૩”-૮. પોરવાડ વણીક વંશને ઈનામમાં મળેલ છે. મહંમદપુરા : કપડવણજથી એક માઈલ દૂર આવેલ છે. ઉત્તર અક્ષાંશ ૨૩”-૦ અને પૂર્વ રેખાંશ ૭૩”–૪ પર છે. મીરાંપુર : કપડવણુજથી એક માઈલ દૂર આવેલ છે. ઉ. અ. ૨૩”-૦ પૂ. રે. ૭૩-૪ પર છે. બાલાશીનાર જવા આવવાના મેઇન રોડથી ભાથીખત્રી મહારાજનું મંદિર ચાર ર્લીંગ દૂર આવેલુ છે. ભાથીખત્રી મહારાજની મુળ અટક (સૂર્યવંશી) રાઠોડિયા રજપૂત. જે વખત આતા કાલકાની આણુથી મસ્તક નીચે આવ્યુ, એ વખતે લેહીના છાંટા જમીન ઉપર પડેલા અને એ છાંટાનુ લે!હી જમીનમાં ઉતર્યુ અને નાગદેવના શીશ ઉપર પડ્યું, એટલે નાગદેવ એકદમ જમીન ઉપર આવી ગયા અને એલ્યા “એલ એલ કાળા માથાના માનવી જે માગે તે આપુ.” તે વખતે ભાથીખત્રી મહારાજે વરદાન માગી લીધું કે સત્ય યુગમાં તે નહીં પણ કળયુગમાં જે માણસને કોઈ જાતનો ડંખ મારેલા હોય તેનુ ઝેર ઉતરી જવા માટેનુ હું વરદાન માંગું છું.” ફાગવેલ :-સર્પવિષ ચઢેલા મૃત્યુના મુખમાં જવાની તૈયારીમાં પડેલા પાણીમાત્ર આ ભાથીખત્રીના સ્થાનકે પહાંચી હસ્તે મુખે પાછા ફર્યાની અનેક સત્ય કથાઓ દૃષ્ટાંતા છે. દવા કરતાં દૈવી શક્તિ આગળ માથુ નમે છે, અને વચનસિદ્ધ ધમ શહીદોની શહાદતની શક્તિના ખ્યાલ આવે છે. પૂર્વાભિમુખે આ પ્રતિમા છે. નાનકડું ચોગાન છે, નૂતન વર્ષે કારતક સુદ ૧ પડવાના દિવસે અહીં મેળા ભરાય છે. ક્ષત્રિય (બારૈયા) અને અન્ય લોકોના મોટો સમુહ અહીં ભેગા
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy