SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા પ્રજ્ઞાચક્ષુ : ભારતના પાદપૂજક ચેાગેશ્ર્વર ગંગેશ્વરાન દજી મહારાજે ભગવાન વેદની સ્થાપના કરી, વેદનું મસ્ત સ ંશાધન કરેલ છે. ૭૨ : ડાર્કરની સડકે શ્રીરામદેવ મહારાજનુ મદિર અહીં... એ મ ંદિર સી.એન, હાઇસ્કુલ પાસે છે, જેના વહીવટ ત્યાંના મારવાડી કામની વ્યકિતએ કરે છે. જેના અણુાદ્ધાર ઈ.સ. ૧૯૬૭માં થયા. ત્યાંથી આગળ રેલ્વે ફાટક પાસે ખીજું મ ંદિર છે. જે ઘણુ પુરાણું છે. જેના જીણાદ્વાર ત્યાંની મારવાડી કામની વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ છે. ૧૯૮૧ માં તેના જીર્ણોદ્ધાર થયા. ત્યાં પ્રતિમાની સ્થાપના ૨૦૩૮માં ભાદરવા સુદ ૭ના રાજ કપડવણજ મ્યુનિસિપાલના પ્રમુખ શ્રીપુનમચંદ ખાલાલ પટેલના હાથે થઈ. શ્રીમાટા હનુમાનજી : શહેરના દક્ષિણ (સરખલીયા દરવજા) દરવાજા બહાર શેઠ સુખીદાસના કુવા છે, તેની પશ્ચિમે વીસા નીમાવણિક (જૈન) શેઠ મીઠાભાઈ ગુલાલચંદની બંધાવેલ ધર્મશાળા છે. આ ધર્માંચાળામાં એક દેવળ છે. જેમાં શ્રીમોટા હનુમાનજીની સાત ફ્રુટની પ્રતિમા છે. આ પ્રતિમા ગામ લેક તરફથી પધરાવેલ છે. જ્યારે મરાઠા યુગમાં કિલ્લા પાસે ખાઇએ ખાદાતી હતી, ત્યારે આ પ્રતિમા નદી દરવાજા વચ્ચેથી નિકળેલી મનાય છે. કેટલાએ સમય પહેલાંની આ પ્રતિમા હશે. દર વર્ષે આસો વદ ૧૪ કાળી ચૌદસને રાજ શહેરની અનેક હિન્દુ નરનારીએ દર્શનાર્થે આવે છે. આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૧૦૨૯૬૧૦૨૯૦ ચો. ફુટ આશરે છે. આ ધર્મશાળાની બહાર હિજડા (પૌયા) રહે છે. : સખીદાસના કૂવા ઃ હાલમાં આ કુવે સરખલીયા કૂવાના નામને છે. ગુજરાતી મુખ્ય શાળા પાસે સમરાવેલા છે. ‘સખીદાસના કૂવા’એ નામ ભૂલાતાં આપણા સરખલીયા દરવાજાના નામથી સરખલીયા કૂવા એ નામે એળખાય છે. સખીદાસ શેઠ જૈન હતા, તેમના વારસો હયાત છે. આ બાજુના તમામ લેાકેા આ પાણીના ઉપયાગ કરે છે, ', શ્રીછેટેશ્વર મહાદેવ : ડાકારની સડકના રસ્તે “ શ્રીવિનાદ વ્યાયામ ગૃહ (કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિર) અને શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય વટાવી, શ્રી હરિ છાત્રાલય તરફ જવાના માર્ગે જમણા હાથે શ્રીછેટે સિદ્ધનાથ મહાદેવનુ દેવળ છે. આ મહાદેવની સવત ૧૯૫૯ના ફાગણ માસમાં સ્થાપના મથુરા નિવાસી સ્વ. કંદોઈ ટાલાલ ગ્યાસીરામે કરેલ. ત્યાં હિન્દુ જનતા માટે નાનકડી ધ શાળા શેઠ શ્રી ગોકળદાસ વલ્લભદાસે સંવત ૧૯૯૨ ઇ.સ. ૧૯૩૬માં બંધાવી છે. સ્વ કઢાઈ છોટાલાલે આ દેવળના વહીવટ હિન્દુ ટ્રસ્ટી મંડળને સોંપેલા છે. સારા એવા ચાક, બેઠકા વગેરે છે. તેની પડોશમાં ડો. બાપુનગર સોસાયટી, હરિકુંજ સોસાયટી, ઉમિયા નગર, તથા નારાયણ નગર વગેરે સાસાયટીએ છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy