________________
૫૮
આપણને પણ ઘોર કર્મ બંધાય છે આવતા સંક્લેશો ઉત્પન્ન થાય છે.
ઈહલોકવિરુદ્ધ કાર્યો આ પ્રમાણે બતાવ્યા છે सव्वस्स चेव णिदां, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ।।१।। बहुजणविरुद्धसंगो', देसादाचारस्स लंघणं चेव । उव्वणभोओ अ तहा दाणाइवियडमन्ने उ ।।२।। साहुवसणम्मि तोसो', सइ सामत्थम्मि अपडियारो अ एवमाइयाइं इत्थं लोयविरुद्धाइं णेयाइं || ३ ||
१०
૧. સર્વ જનોની નિંદા
જય વીયરાય
અને તે ઉદયમાં
૨. ગુણસમૃદ્ધજનો (આચાર્યાદિ મહાપુરુષો)ની નિંદા. ૩. સરળભાવે ધર્મ કરનારની મશ્કરી.
I
લોકમાં પૂજનીય રાજા, મંત્રી, શ્રેષ્ઠિ વગેરેની હીલના.
૭. ઉદ્ભટ વેશ તથા
૮.
૪.
૫. બહુજન વિરૂદ્ધ એવા લોકોની સંગતિ.
૬. દેશ, જ્ઞાતિ, કુલ વગેરેની ઉત્તમ મર્યાદાઓનું ઉલ્લંઘન.
-
ઉદ્ભટ ભોગો.
અન્ય આચાર્યોના મતે દાનાદિ કાર્યોને ખૂબ પ્રસિદ્ધ કરવા.