SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ માર્ગાનુસારિતા... કદાગ્રહનો પરાજય આજે તો તીર્થકર ભગવંત હાજર નથી. કેવળજ્ઞાની તેમજ પૂર્વધરોનો પણ વિરહ છે. 'જિન-કેવળી-પૂર્વધર વિરહ ફણિરામ પંયમકાળ રે તેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબ રે. - જિનેશ્વર ભગવંતો, કેવળજ્ઞાની ભગવંતો અને પૂર્વધરોના વિરહથી પંયમકાળ ફણિધર જેવો થઈ ગયો છે. આવા પંયમકાળમાં - મણિસમ પ્રભુ આગમ અને પ્રભુબિંબ છે. કાળના પ્રવાહે આજે એક વર્ગે આગમ છોડી દીધા છે. કદાગ્રહને વશ થઈ વળી એક વર્ગે જિનપ્રતિમાને છોડી દીધી છે. તો જે જિનધર્મનું સ્વરૂપ જ દયા છે તેવા જીવદયાના સિદ્ધાંતને પણ કેટલાએ છોડી દીધો છે. અહિંસાયાત્રા કાઢવાનો દેખાવ કરે છે જ્યારે બીજી બાજુ મરતા જીવને બચાવવામાં કે ભૂખ્યા જીવને અન્ન ખવડાવવામાં આ લોકો પાપ માને છે અને પોતાને મહાવીરના ભક્ત માને છે. પ્રભુ ! આજે તો જિનશાસનમાં તારા માર્ગ સામે કેટલાય તત્ત્વો બહારવટે ચડ્યા છે. કેટલાક એકાંત નિશ્ચયવાદી બની ગયા છે. તપ
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy