________________
જય વીયરાય
મૂળસૂત્ર જય વીયરાય! જગગુરૂ! હોઉ મર્મ તુહપ્રભાવઓ, ભયd ભવનિબેઓ મગાણસારીઆ ઈઠફલસિદ્ધિ III લોગવિરુદ્ધચ્યાઓ ગુજણપૂબ પરFકરણ ચ, સુહગુરુજોગો તqયણસેવણા આભવમખેડા ||રા વારિજ્જઈ જઈવિ વિયાણબંધણું વીયરાય ! તુહ સમએ, તહવિ મમ દુક્લ સેવા ભવે ભવે તુહ ચલણાણું ||3|| દુશ્મઓ-કમખઓ સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપજ્જઉ મહ એ, તુહ નાહ! પણામકરણેણં III સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રઘાન સર્વધર્માણાં જૈન જયતિ શાસન /પા.
સંક્ષેપાર્થ હે વીતરાગ, આપ જય પામો ! હે જગદ્ગુરુ, આપ જય પામો !
હે ભગવંત તમારા પ્રભાવથી મને (પ્રાપ્ત) થાવ ૧) ભવનિર્વેદ (સંસારપર વૈરાગ્ય) ૨) માર્ગાનુસારપણું-તત્ત્વાનુરારિપણું, કદાગ્રહનો ત્યાગ. ૩) ઈષ્ટફલ સિદ્ધિ-પ્રભુ ભક્તિમાં અનુકૂળતા રહે
તેવી આલોકના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ. (૧) ૪) લોકવિરુદ્ધત્યાગ - નિંદા, ગુણીયલ પુરુષોની