________________
૪ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૬૮. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૯. ચાર દંડક ત્રણ લેશી ત્રણ શરીરીમાં લાભ? ઉત્તર :- ૧ તેઉકાય + ૩ વિકેલેન્દ્રિય પ્ર. ૭૦. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા સાતધાતુવાળા દેહમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૭૧. ચાર દંડક તિચ્છલોકના ક્રિયાવાદી સમોસરણમાં લાભ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ વાણવ્યંતર +
જ્યોતિષી પ્ર. ૭૨. ચાર દંડક ત્રણલેશી એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧ તેઉકાય + ૧ વાઉકાય + ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય :: પ્ર. ૭૩. ચાર દંડક તિર્જીલોકના સમચોરસ સંડાણમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે
:૪: પ્ર. ૭૪. ચાર દંડક અધોલોકમાં ચક્ષુરિન્દ્રિય સમુચ્ચય નપુંસકમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય પ્ર. ૭૫. ચાર દંડક ઉર્વીલોકના ત્રસ એકાંતે અવિરતિમાં લાભ? ઉત્તર :- ત્રણ વિકલેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૭૬. ચાર દંડક ઉર્ધ્વલોકના ત્રસ એકાંત અપચ્ચખાણીમાં લાભ? ઉત્તર :- ૭૫ પ્રમાણે પ્ર. ૭૭. ચાર દંડક ધ્રાણેન્દ્રિય કવલાહારીમાં લાભ ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય પ્ર. ૭૮. ચાર દંડક ધ્રાણેન્દ્રિય સાતધાતુવાળામાં લાભ ? ઉત્તર :- ૭૭ પ્રમાણે