________________
૪૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૫૭. ચાર દંડક ઉર્ધ્વલોકના એકાંત નોગર્ભજ શ્રુતજ્ઞાનીમાં લાભ ઉત્તર :- ૫૩ પ્રમાણે પ્ર. ૫૮. ચાર દંડક ઉર્ધ્વલોકના એકાંત નોગર્ભજ મતિ અજ્ઞાનમાં
લાભે ?
:૪:
ઉત્તર :- ૫૩ પ્રમાણે પ્ર. ૫૯. ચાર દંડક ઉદ્ગલોકના એકાંત નોગર્ભજ શ્રત અજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- ૫૩ પ્રમાણે પ્ર. ૬૦. ચાર દંડક ઉર્ધ્વલોકના એકાંત નોગર્ભજ તેજુલેશ્યામાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય + ૧ વૈમાનિક
:૪: પ્ર. ૬૧. ચાર દંડક ચાર ચાર ભેદવાળા એકાંત નોગર્ભજમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :: પ્ર. ૬૨. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૬૧ પ્રમાણે
:: પ્ર. ૬૩. ચાર દંડક ચાર-ચાર ભેટવાળા એકાંત મિથાત્વીમાં લાભ? ઉત્તર :- ૬૧ પ્રમાણે પ્ર. ૬૪. ચાર દંડક ચાર-ચાર ભેટવાળા એકાંત છેવટા સંઘયણમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :૪: પ્ર. ૬૫. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકાંત હુંડ સંઠાણમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૬. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા જઘન્ય અને
ઉત્કૃષ્ટ સરખી અવગાહનાવાળામાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૭. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા ત્રણ ઉપયોગમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે