________________
૪ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૪૫. ચાર દંડક એકાંત નપુંસકમાં બે દૃષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૪૧ પ્રમાણે પ્ર. ૪૬. ચાર દંડક તિચ્છલોક ઉદ્ગલોકના અમરમાં લાભ ? ઉત્તર :- ૧ મનુષ્ય + ૧ વાણવ્યંતર + ૧ જયોતિષી + ૧ વૈમાનિક :: પ્ર. ૪૭. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા સ્થાવરમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + વાયુકાય :૪: પ્ર. ૪૮. ચાર દંડક ચાર-ચાર ભેદવાળા એકાંત અજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :૪: પ્ર. ૪૯. ચાર દંડક તિચ્છલોકના, ઉર્ધ્વલોકના નિરૂપક્રમ
આયુષ્યવાળામાં લાભ? ઉત્તર :- ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક + ૧ મનુષ્ય ૪: પ્ર. ૫૦. ચાર દંડક તિર્થાલોકના, ઉર્વીલોકના અચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૧. ચાર દંડક કવલહારી તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. પર. ચાર દંડક – ચાર-ચાર ભેટવાળા એકાંત ઓજારોમ
આહારીમાં લાભ ? ઉત્તર :- ૪૮ પ્રમાણે પ્ર. પ૩. ચાર દંડક ઉદ્ગલોકના એકાંત નોગર્ભજ સમકિતીમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ વૈમાનિક
:૪: પ્ર. ૫૪. ચાર દંડક ઉદ્ગલોકના એકાંત નોગર્ભજ બે દૃષ્ટિમાં લાભ? ઉત્તર :- ૫૩ પ્રમાણે પ્ર. ૫૫. ચાર દંડક ઉર્ધ્વલોકના એકાંત નોગર્ભજ વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૫૩ પ્રમાણે
:૪: પ્ર. ૫૬. ચાર દંડક ઉર્ધ્વલોકના એકાંત નોગર્ભજ મતિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- પ૩ પ્રમાણે
:
x