________________
૩૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧
પ્ર. ૩૩. ચાર દંડક તિર્જીલોકના સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- ૩ર પ્રમાણે પ્ર. ૩૪. ચાર દંડક તિચ્છલોકના પુરુષવેદમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૫. ચાર દંડક તિર્જીલોકના ત્રણવેદમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૬. ચાર દંડક તિષ્ણુલોકના તેજોવેશી ત્રસમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૭. ચાર દંડક તિર્જીલોકના શ્રોતેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૮. ચાર દંડક સમુચ્ચ નપુંસકવેદ વૈક્રિય શરીરમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૧ વાઉકાય + ૧ તિર્યંચ પંચે. + ૧ મનુષ્ય :૪: પ્ર. ૩૯. ચાર દંડક દેવની ગત તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વી. + ૧ અપકાય + ૧ વન. + ૧ તિર્યંચ પંચેન્દ્રિય :૪: પ્ર. ૪૦. ચાર દંડક સાધુની આગતના રસેન્દ્રિય તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૪૧. ચાર દંડક એકાંત નપુંસક રસેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૩ વિકસેન્દ્રિય પ્ર. ૪૨. ચાર દંડક પ્રાણેન્દ્રિય ઔદારિકમાં લાભ ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચે. + ૧ મનુષ્ય :૪: પ્ર. ૪૩. ચાર દંડક ચક્ષુરિન્દ્રિય નપુંસકમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ ચોરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચે. + ૧ મનુષ્ય :૪: પ્ર. ૪૪. ચાર દંડક ઉદ્ગલોકના ધ્રાણેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ ઇન્દ્રિય + ૧ ચૌરે. + ૧ તિર્યંચ પંચે. + ૧ વૈમાનિક :૪ઃ