________________
:૪:
૪૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૭૯. ચાર દંડક ધ્રાણેન્દ્રિય સંઘયણીમાં લાભ? ઉત્તર :- ૭૭ પ્રમાણે પ્ર. ૮૦. ચાર દંડક ધ્રાણેન્દ્રિય સચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય
:૪: પ્ર. ૮૧. ચાર દંડક તિચ્છલોકના ધ્રાણેન્દ્રિય એકાંત અવિરતિમાં લાભ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ વાણવ્યંતર +
૧ જયોતિષી પ્ર. ૮૨. ચાર દંડક તિર્જીલોકના ચક્ષુરિન્દ્રિય એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વાણવ્યંતર +
૧ જ્યોતિષી પ્ર. ૮૩. ચાર દંડક અધોલોકના ધ્રાણેન્દ્રિય નપુંસક એકાંત છબસ્થમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય +
૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૮૪. ચાર દંડક ત્રસ એકાંત છબસ્થ ઔદારિકમાં લાભ? ઉત્તર :- ત્રણ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૮૫. ચાર દંડક ત્રસ એકાંત છબસ્થ સંઘયણીમાં લાભ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૬. ચાર દંડક ત્રસ એકાંત છદ્મસ્થ સચેત આહારીમાં લાભ ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૭. ચાર દંડક ત્રસ એકાંત છદ્મસ્થ સાતધાતુવાળામાં લાભ ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૮. ચાર દંડક એકાંતે પ્રત્યેક એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :૪: પ્ર. ૮૯. ચાર દંડક એકાંત મિથ્યાત્વી એકાંત પ્રત્યેકમાં લાભ ? ઉત્તર :- ૮૮ પ્રમાણે
::