________________
૨૬
૩:
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦. ત્રણ દંડક કેવલીની આગતના સ્થાવરમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૧. ત્રણ દંડક કેવલીની આગતના ચાર પ્રાણધારીમાં લાભ ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૨. ત્રણ દંડક કેવલી આગતના ચાર પર્યાપ્તિવાળામાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૩. ત્રણ દંડક કેવલીની આગતના એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૪. ત્રણ દંડક કેવલીની આગતના એકાંત અજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૫. ત્રણ દંડક કેવલીની આગતના સાત લાખ જોનવાળામાં
લાભ ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૧૬. ત્રણ દંડક – ત્રણ શરીરી સત્વમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિનો પ્ર. ૧૭. ત્રણ દંડક – પંચેન્દ્રિય નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૧૮. ત્રણ દંડક એક લેશીમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ જયોતિષી + ૧ વૈમાનિક પ્ર. ૧૯. ત્રણ દંડક ચાર શરીરીમાં લાભ? ઉત્તર :- ૧ વાઉકાય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૨૦. ત્રણ દંડક ત્રસ એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ બેઇન્દ્રિય + ૧ એઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય પ્ર. ૨૧. ત્રણ દંડક બે દષ્ટિ એકાંત અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૨૦ પ્રમાણે