________________
૩. દંડક ક્યાં
ક્યાં લાભે ?
પ્ર. ૧. ત્રણ દંડક - વિકલેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય પ્ર. ૨. ત્રણ દંડક પાલેશ્યામાં લાભ ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ વૈમાનિકનો પ્ર. ૩. ત્રણ દંડક - શુકલેશ્યામાં લાભ ? ઉત્તર :- ૨ પ્રમાણે પ્ર. ૪. ત્રણ દંડક ચારલેશી એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય પ્ર. ૫. ત્રણ દંડક તેજોલેશી એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૬. ત્રણ દંડક કેવલીની આગતના એકાંત મિથ્યાત્વીમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૭. ત્રણ દંડક – કેવલીની આગતનાં એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૮. ત્રણ દંડક-કેવલીની આગતના એકાંત અભાષકમાં લાભ? ઉત્તર :- ૪ પ્રમાણે પ્ર. ૯. ત્રણ દંડક કેવલીની આગતના એકાંત કાયજોગીમાં લાભ ? ઉત્તર :- ૪ પ્રમાણે