________________
૨૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૨૦. બે દંડક દેવની ગતના મિશ્રદષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે પ્ર. ૧૨૧. બે દંડક દેવની ગતના સત્વમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાયનો પ્ર. ૧૨૨. બે દંડક દેવની આગતમાં લાભ ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે પ્ર. ૧૨૩. બે દંડક છ સંઘયણમાં લાભ ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે પ્ર. ૧૨૪. બે દંડક દેવની ગતમાં વ્રતીમાં લાભ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે પ્ર. ૧૨૫. બે દંડક ચૌરેન્દ્રિયની ગતના મિશ્રદૃષ્ટિમાં લાભ? ઉત્તર :- ૧૧૫ પ્રમાણે