________________
૩ દંડક ક્યાં ક્યાં લાભ?
પ્ર. ૨૨. ત્રણ દંડક વચનાજોગી એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૨૦ પ્રમાણે પ્ર. ૨૩. ત્રણ દંડક બે બે જીવાજોનીવાળામાં લાભ ? ઉત્તર :- ૨૦ પ્રમાણે પ્ર. ૨૪. ત્રણ દંડક પાંચ પર્યાપ્તિવાળા એકાંત અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૨૦ પ્રમાણે પ્ર. ૨૫. ત્રણ દંડક ચક્ષુરિન્દ્રિય ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૨૬. ત્રણ દંડક પ્રાણેન્દ્રિય તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ તે ઈન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય :: પ્ર. ૨૭. ત્રણ દંડક સાત-સાત લાખ યોનીવાળા ત્રણ શરીરમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાયા પ્ર. ૨૮. ત્રણ દંડક મનજોગી નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૨૯, ત્રણ દંડક અવધિજ્ઞાની નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૨૮ પ્રમાણે પ્ર. ૩૦. ત્રણ દંડક અવધિદર્શની નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- ૨૮ પ્રમાણે પ્ર. ૩૧. ત્રણ દંડક વિભૃગજ્ઞાની નપુંસકવેદમાં લાભ? ઉત્તર :- ૨૮ પ્રમાણે પ્ર. ૩૨. ત્રણ દંડક – મિશ્રદષ્ટિ નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૩૩. ત્રણ દંડક સંજ્ઞી નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૪. ત્રણ દંડક ત્રણ જ્ઞાનવાળા નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે