________________
૪૧૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ મને વૈરાગ્ય આવ્યો ? પ્ર. ૬૧. મેં મારા વલ્લભને નિર્માણ કરાવી ? ૬૧. મયણરેહા પ્ર. ૬૨. હું વજસેનનો પ્રથમ શિષ્ય હતો ?
૬૨. નર્તગલ -
નાગિલ પ્ર. ૬૩. દેવે આપેલી કુંડલની જોડ મેં જગતની બેસ્ટ ૬૩. અનક શ્રાવક
બ્યુટીને આપી? પ્ર. ૬૪. હું સિંહગિરનો ૪થા નંબરનો શિષ્ય હતો? ૬૪. અહદત્ત પ્ર. ૬૫. હું ગત અવસર્પિણીમાં પાંચમો કુલકર હતો ? ૬૫. કાર્યસેન પ્ર. ૬૬. મારો નામની આગળ હું જ્યોર્જ લખતો હતો? ૬૬. જયોર્જ
વોશિંગ્ટન પ્ર. ૬૭. હું શિષ્યોથી કંટાળીને તેમનો ત્યાગ કરી
૬૭. ગર્ગાચાર્ય આત્મશ્રેય કર્યું? પ્ર. ૬૮. મેં નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું?
૬૮. રવિન્દ્રનાથ
ટાગોર પ્ર. ૬૯. હું માતૃપિતૃભક્તનો પિતા છું?
૬૯. દશરથ પ્ર. ૭૦. મારું નામને કામ સુવાસિત છે તેવી હું સતી છું? ૭૦. ચંદનબાળા પ્ર. ૭૧. હું જરા ખાટવા જૂઠું બોલ્યો?
૭૧. પુરણશેઠ પ્ર. ૭૨. મારું સ્ત્રીના નિમિત્તે પતન થયું?
૭૨. રાવણ પ્ર. ૭૩. હું પ્રતિ વાસુદેવનો ભાઈને બળદેવનો ભક્ત છું? ૭૩. વિભિષણ પ્ર. ૭૪. જે વાસુદેવનું મારા હાથે મૃત્યુ થયું તે ભાવિમાં ૭૪. જરાકુમાર
તીર્થંકર થશે? પ્ર. ૭૫. મેં પ00 રાજકુમારોને અરિસાભવનમાં ૭૫. અષાઢાભૂતિ
બોધ આપ્યો. પ્ર. ૭૬. મારા દરબારમાં ૫૦૦ પંડિત અને પ્રધાન હતા? ૭૬. અકબર
બાદશાહ પ્ર. ૭૭. મેં પોતાના હાથે કર્મ બાંધ્યા ને બીજાના ૭૭. ખંધક મુનિ
હાથ છોડ્યા ? પ્ર. ૭૮. આપતાં આપતાં હું અર્પણ થઈ ગયો ? ૭૮. મેઘરથ રાજા પ્ર. ૭૯. સાસરે જતાં મેં રસ્તામાં સંયમ લીધો? ૭૯, મનોરમા પ્ર. ૮૦. મેં ૧૦૦ વર્ષની ઉંમરે શુદ્ધ કર્યું?
૮૦. ઉદાયનરાજર્ષિ