________________
પ્રશ્ન પેપર નં. ૨૧
૪૧૩ પ્ર. ૩૬. હું વેળુએ વિખર્યો અને વરાન સુણી પાછો ફર્યો? ૩૬ મેઘકુમાર પ્ર. ૩૭. હું માનના મોહે મુક્તિના માર્ગે ગયો ? ૩૭. દશાર્ણભદ્રરાજા પ્ર. ૩૮. જન્મ થતાંજ મારું વિદ્યાધરે અપહરણ કર્યું ? ૩૮. પ્રદ્યુમ્ન-ભામંડલ પ્ર. ૩૯. માતાને રાજી કરવા મેં જ્ઞાનની સાધના કરી? ૩૯, આર્યરક્ષિત પ્ર. ૪૦. હું કુલકરનો પૌત્ર. મેં સ્વયં સંયમ લીધો. ૪૦. બાહુબલિ પ્ર. ૪૧. એક ધાનનું એકાસણું કરતાં મેં પૂર્ણતા મેળવી ?
૪૧. કુરગડુ પ્ર. ૪૨. હું દેવલોકનો સેનાપતિ છું?
૪૨. હરણગમેષીદેવ પ્ર. ૪૩. હું ખીણમાંથી શિખર પર ચડ્યો?
૪૩. અરણિકમુનિ પ્ર. ૪૪. મેં ૧૪૪૪ ગ્રંથોની રચના કરી?
૪૪. હરિભદ્રસૂરિ પ્ર. ૪૫. ઘંટ વગાડી હું બધા દેવોન ભગવાનના ૪૫. હરિણગમેષીદેવ
જન્મની વધામણી આપું છું? પ્ર. ૪૬. હું પારખવા જતાં પરખાઈ ગયો ?
૪૬. ગૌતમ સ્વામી પ્ર. ૪૭. મારું હિટલર જેવું કૃત્ય હતું પરંતુ એક ભવ પછી ૪૭, પ્રદેશ રાજા
બનીશ કૃતકૃત્ય ? પ્ર. ૪૮. હું અરમાનને અરમાનમમાં અરિહંત થયો? ૪૮. કપિલમુનિ પ્ર. ૪૯. મારા માટે એક સૂત્ર રચાયું?
૪૯. મનક પ્ર. ૫૦. મેં મુનિને ભોગનું આમંત્રણ આપ્યું? ૫૦. બ્રહ્મદત્ત પ્ર. ૫૧. દિકરાના દર્શનથી મેં દિવ્યતા મેળવી? ૫૧. દેવાનંદા પ્ર. પર. હું દાઝીને દેવ થયો?
પર. કાર્તિક શેઠ પ્ર. પ૩. ૧૬ સતીમાં હું એક સતી છું, મારા ઉપર ૫૩. દમયંતી
કેસરે દેવો છકોટી સુવર્ણવૃષ્ટિ કરી ? પ્ર. પ૪. હું પ00 મંત્રી સાથે મુનિ બન્યો? ૫૪. શૈલક રાજર્ષિ પ્ર. ૫૫. મેં બિંદુ જેટલું દુઃખને સિંધુ જેટલું સુખ મેળવ્યું? ૫૫. પુંડરિક પ્ર. પ૬. મેં માતાને પારણું કરાવ્યું?
પ૬. યશોવિજયજી પ્ર. ૫૭. મારું ભક્ષણ વાઘણે કર્યું હતું?
૫૭. સુકોશલમુનિ પ્ર. ૫૮. મેં ક્ષણમાં સેંકડો ગાઉનો વિહાર કર્યો? ૫૮. વિષ્ણુમુનિ પ્ર. ૫૯. જઘન્ય શરીરે મેં ઉત્કૃષ્ટ કામ કર્યું?
૫૯. કુર્મા પુત્ર પ્ર. ૬૦. મારી પત્ની મદનમંજરીનું દુચારિત્ર જોઈ ૬૦. અગડદત્ત