________________
૪૧ ૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૨. અમે મુઠી જેવડા છીએ પણ મોજથી
૧૨. સર્વાર્થસિદ્ધિના રહીએ છીએ ?
દેવો પ્ર. ૧૩. મારા માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા? ૧૩. માસતુષ મુનિ પ્ર. ૧૪. હું મેનકાના રૂપમાં મોહિત થનાર સાધુ છું. ૧૪. વિશ્વામિત્ર
ઋષિ પ્ર. ૧૫. હું રાજા અને મારા નામથી સંવત શરૂ થઈ છે? ૧૫. વિક્રમ રાજા પ્ર. ૧૬. મેં ૭00 દાનશાળાઓ બંધાવી હતી ? ૧૬. જગડુશા પ્ર. ૧૭. મારા રૂપથી મને ખેદ થયો?
૧૭. બળભદ્રમુનિ પ્ર. ૧૮. મને ૧૦ વર્ષની ઉંમરે આચાર્ય પદવી મળી? ૧૮. પાદલિપ્તસૂરિ પ્ર. ૧૯. મેં આખા ગુજરાતને ૫ દિવસમાં જમાડ્યું? ૧૯. ઝાંઝણશાહ પ્ર. ૨૦. હું જન્મથી તપસ્વી હતો?
૨૦. નાગતું પ્ર. ૨૧. મેં મારા ૬ વર્ષના પુત્રને દીક્ષાની આજ્ઞા આપી ? ૨૧. શ્રીદેવી પ્ર. ૨૨. મને સામાયિકમાં કેવલજ્ઞાન થયું?
૨૨. ચંદ્રનેહા પ્ર. ૨૩. જે બે રત્નોએ, એક રત્નની રક્ષા કરી, ૨૩. વિમલ કેવલીએ
તેના મેં વખાણ કર્યા? પ્ર. ૨૪. મારી પત્ની અને બેનનું નામ એક જ છે? ૨૪. આદિનાથ પ્ર. ૨૫. ગુલશન ઉજ્જડ થઈ જતાં મેં દીક્ષા લીધી? ૨૫. અરિદમન રાજા પ્ર. ૨૬. દીક્ષા લઈને મેં ખાઈમનો ત્યાગ કર્યો ? ૨૬. ધન્ના અણગાર પ્ર. ૨૭. તીર્થંકરની હાજરીમાં મેં ત્રણ ગતિને સ્પર્શી? ૨૭. નંદ મણીયાર પ્ર. ૨૮. સ્વાધ્યાય સાંભળીને મને પ્રતિબોધ થયો ? ૨૮. અવંતી સુકુમાર પ્ર. ૨૯. મારી કર્મભૂમિ એ જ મારી ધર્મભૂમિ બની ? ૨૯. બાહુબલિ પ્ર. ૩૦. ચોરીની સૌથી મોટી મને સજા થઈ? ૩૦. દેવાનંદા પ્ર. ૩૧. દીક્ષા લઈને આહાર છોડી હું મુક્તિમાં પહોંચ્યો? ૩૧. ગજસુકુમાર પ્ર. ૩૨. મેં અનેકમાં એકને જોયો?
૩૨. ભરત ચક્રવર્તી પ્ર. ૩૩. જે પરિષહથી હું હાર્યો તે જ પરિષને મેં જીત્યો? ૩૩. સ્થૂલિભદ્ર પ્ર. ૩૪. અમે સરખી આકૃતિએ શંકા જન્માવી? ૩૪. અનેકસેનાદિક
છ ભાઈ પ્ર. ૩૫. “મરીને પણ જીવાડો” એ ભાનું સૂત્ર મેં સાબિત ૩૫. ધર્મરૂચિ કરી આપ્યું?
અણગાર