________________
૪૦૩
૯૪. મુનિ ૯૫. મુનિના ૯૬. મુનિને જોઈને
પ્રશ્ન પેપર નં. ૧૯ પ્ર. ૯૪. સિદ્ધ બનતા પહેલા શું બનવું પડે? પ્ર. ૯૫. અમારા નવ ગુણસ્થાન છે? પ્ર. ૯૬. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન કોને જોઈને
થયું ? પ્ર. ૯૭. આહારક શરીર નિશ્ચયથી શું અપાવે ? પ્ર. ૯૮. એક જીવ સિદ્ધ થાય ત્યારે અવ્યવહાર
રાશીમાંથી એક જીવ ... થાય છે ? પ્ર. ૯૯. ભગવાનના ભાણેજ પણ કોણ થયા ? પ્ર. ૧૦૦. બ્રાહ્મી, સુંદરીએ કોને જગાડ્યા?
૯૭. મુનિપણું ૯૮. મુક્ત
૯૯. મુનિ ૧૦). મુનિને (ભાઈ)