________________
૪૦૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૬૭. સુભમ ચક્રીને ૭મો સાધવાની શું હતી? ૬૭. મુરાદ પ્ર. ૬૮. શાલીભદ્રનું શરીર માખણ જેવું ... હતું? ૬૮. મુલાયમ પ્ર. ૬૯. પથિકનો પર્યાયવાચી શબ્દ કયો ?
૬૯. મુસાફર પ્ર. ૭૦. એકાંત સુખી કોણ હોય છે?
૭૦. મુનિ
(વીતરાગી) પ્ર. ૭૧. મૃગ ... ને મુસાફર પાંચમાં દેવ લોકે ગયા? ૭૧. મુનિ પ્ર. ૭૨. શીપનો પર્યાયવાચી શબ્દ કયો ?
૭૨. મુક્તિ પ્ર. ૭૩. બેહાલ શબ્દને બદલાવો?
૭૩. મુફલિસ પ્ર. ૭૪. એક છોકરીનું નામ લખો.
૭૪. મુન્ના, મુક્તિ પ્ર. ૭૫. સલામનું બીજું નામ શું?
૭૫. મુજરો પ્ર. ૭૬. ઘણા માણસો ... જેવા હોય છે?
૭૬. મુકાદમ પ્ર. ૭૭. નિર્બળજનો બળવાનનો શું નથી કરી શકતા ? ૭૭. મુકાબલો પ્ર. ૭૮. એક લેખકનું નામ લખો.
૭૮. મુનશી પ્ર. ૭૯. અમારામાં અનંતા જીવ છે?
૭૯. મૂળામાં પ્ર. ૮૦. કેવળીની આગતમાં જેના ભેદ છે?
૮૦. મુક્તાફળ પ્ર. ૮૧. વિનય એ ધર્મનું શું છે ?
૮૧. મૂળ પ્ર. ૮૨. નવકારનાં પાંચમાં પદમાં જેમનું સ્થાન છે? ૮૨. મુનિ પ્ર. ૮૩. સમોસરણમાં પ્રભુના ચાર શું દેખાય ? ૮૩. મુખ પ્ર. ૮૪. ગુરુકૃપા કોને વાચાળ કરે છે?
૮૪. મુકને (મુંગાને) પ્ર. ૮૫. હું ચાર ગતિમાં અવર-જવર કરું છું? ૮૫. મુનીમ પ્ર. ૮૬. અમે એકાંત મિથ્યાત્વી છીએ ?
૮૬. મુક્તાફળના
જીવો પ્ર. ૮૭. સમય આપવો તે શું છે?
૮૭. મુદત આપવી પ્ર. ૮૮. અર્જુનમાળી ક્યા યક્ષની પુજા કરતો? ૮૮. મુદ્રગર પાણી પ્ર. ૮૯. પ્રદેશનો પર્યાયવાચી શબ્દ કયો?
૮૯. મુલક પ્ર. ૯૦. મરઘીને હિન્દીમાં શું કહેવાય ?
૯૦. મુર્ગી પ્ર. ૯૧. પ્રતિનિધિનો નામ બદલાવો ?
૯૧. મુખત્યાર પ્ર. ૯૨. રોહિણીયો ચોર મટીને શું થયો ?
૯૨. મુનિ પ્ર. ૯૩. ધર્મરૂપી બગીચામાં કોણ વિચરે છે? ૯૩. મુનિ