________________
પ્રશ્ન પેપર નં. ૧૯
શાસનસિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની
પુણ્યતિથિ અમી ઉપલક્ષમાં વિદ્યા ભાસ્કર બા. . પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય મુની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - કૈલાસનગર (સુરત) “મુથી ઉત્તર ભરો, ભાવસાગરથી તરો;
પ્રથમ નંબર પ્રાપ્ત ભરો, મુક્તિપદને વરો. સૂચના : દરેક પ્રશ્નોના ઉત્તરો “મુ”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. જઘન્ય ૨ હજાર ક્રોડની સંખ્યા કોની ?
મુનીવરો (સાધુ
સાધ્વી) પ્ર. ૨. ફાગણ સુદ-૧૨ના દીક્ષા કલ્યાણ કોનો છે? ૨. મુનિ સુવ્રતનો પ્ર. ૩. સાધુનો પર્યાયવાચી શબ્દ કયો?
૩. મુનિ પ્ર. ૪. સાહિત્ય લેખનનમાં ... થી ઓપ આવે છે ? ૪. મુહાવરા પ્ર. ૫. જમ્યા પચી જે વસ્તુનો ઉપયોગ કરાય છે? ૫. મુખવાસ પ્ર. ૬. બેઇન્દ્રિયને શું હોય છે?
૬. મુખ પ્ર. ૭. વ્યાપારીઓ નામું લખવા કોને રાખે છે? ૭. મુનીમ પ્ર. ૮. બાહુબલીએ ભરતને મારવા શું કર્યું? ૮. મુઠ્ઠી ઉગામી પ્ર. ૯. વાળ જોઈને વેર કોને જાગ્યું? - ૯. મુળા શેઠાણીને પ્ર. ૧૦. મારે ૧૪ લાખ જીવાજોની છે?
૧૦. મુળાને પ્ર. ૧૧. ૩૨ આગમની ૭૫ હજાર ગાથા આપણી શું છે? ૧૧. મુડી પ્ર. ૧૨. એક તપસ્યાનું નામ લખો.
૧૨. મુક્તાવલી પ્ર. ૧૩. બંધાયેલા ફરે ને ... જીવો સ્થિર થઈ જાય. ૧૩. મુક્ત પ્ર. ૧૪. મારી ભૂતમાં ગણતરી થાય છે?
૧૪. મુક્તાફળ