________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૮૮. પ્રહેલિકા
૮૯. પ્રતીચી
૯૦. પ્રતિબિંબ
નિહાળી
૯૧. પ્રતિનિધિ તરીકે
૩૯૮
પ્ર. ૮૮. ગૂઢાર્થને શું કહેવાય ? પ્ર. ૮૯. એક દિશાનું નામ લખો ?
પ્ર. ૯૦. ભરત મહારાજાને કેવલજ્ઞાન કેવી રીતે થયું ?
પ્ર. ૯૧. પોતાના ભાઈના સ્થાને પુંડરિકે દીક્ષા કેવી
રીતે લીધી ?
પ્ર. ૯૨. વાદીની સામે કોણ હોય ?
પ્ર. ૯૩. ગણધરોની શું તેજ હોય છે ?
પ્ર. ૯૪. ધરતીકંપને વાવાઝોડાથી ઘણા થાય છે ?
૯૨. પ્રતિવાદી
૯૩. પ્રજ્ઞા
૯૪. પ્રલય
૯૫. પ્રશાંત જવાલા
પ્ર. ૯૫. વડવાનલનું નામ બદલાવો ?
પ્ર. ૯૬. તત્ત્વાર્થ સૂત્રમાં ૧૦ શું છે ?
૯૬. પ્રકરણ
પ્ર. ૯૭. અભયારાણીએ સુદર્શન શેઠને વશ કરવા શું કર્યું ? ૯૭. પ્રપંચ
પ્ર. ૯૮. વ્યવસાયનું બીજું નામ લખો. પ્ર. ૯૯. ઘણા મોટા હોલમાં પડે છે ? પ્ર. ૧૦૦. ભેદને બીજું શું કહેવાય ?
૯૮. પ્રવૃત્તિ ૯૯. પ્રતિધ્વનિ
૧૦૦. પ્રકાર