________________
પ્રશ્ન પેપર નં. ૧૮
૩૯૭
પ્ર. ૬૧. દેશના અવિભાજય અંશને શું કહેવાય ? પ્ર. ૬૨. એક કાવ્યનો પ્રકાર લખો ? પ્ર. ૬૩. ૧૮ દોષ રહિત ૧૨ ગુણ સહિત કોણ ? પ્ર. ૬૪. જેના ચાર પ્રકાર છે? પ્ર. ૬૫. કર્મરહિત જીવોનું ઉંચે શું થાય છે? પ્ર. ૬૬. વૈજ્ઞાનિકો શું કરે છે ? પ્ર. ૬૭. અનાદિકાળથી જીવનો શું ચાલે છે? પ્ર. ૬૮. નદીમાંથી શું વહે છે? પ્ર. ૬૯, નારકના એક પેટા વિભાગને કહેવાય ? પ્ર. ૭૦. ભ. મહાવીરે ઘન્ના અણગારની શું કરી ? પ્ર. ૭૧. નૈવેદ્ય શબ્દને બદલાવો ? પ્ર. ૭૨. બાર પખવાડીયે સર્વજ્ઞ થનારને ગૌચરીએ જતા
આહારના બદલે શું મળતું હતું? પ્ર. ૭૩. બ્રહ્માનું બીજું નામ લખો ? પ્ર. ૭૪. બળદેવનું એક બીજું નામ લખો ? પ્ર. ૭૫. કામદેવનું નામ બદલાવો? પ્ર. ૭૬. વરુણનું પર્યાયવાચી નામ લખો ? પ્ર. ૭૭. ભેદના પણ ભેદને શું કહેવાય ? પ્ર. ૭૮. ગાડીના ડબ્બાનું નામ? પ્ર. ૭૯. ચેડારાજાને કોણિકનું ભયંકર શું થયું?
૬૧. પ્રદેશ ૬૨. પ્રબંધ ૬૩. પ્રભુ ૬૪. પ્રમાણ ૬૫. પ્રસ્થાન ૬૬. પ્રયોગ ૬૭. પ્રવાસ ૬૮. પ્રવાહ ૬૯. પ્રવેશ ૭૦. પ્રશંસા ૭૧. પ્રસાદ ૭૨. પ્રહાર
૭૩. પ્રજાપતિ ૭૪. પ્રલંબન ૭૫. પ્રદ્યુમ્ન ૭૬. પ્રચેતા. ૭૭. પ્રભેદ ૭૮. પ્રકોઇક ૭૯. પ્રવિદારણ
(યુદ્ધ) ૮૦. પ્રમાણપત્ર ૮૧. પ્રદીપન ૮૨. પ્રલાપ ૮૩. પ્રદેશિની - ૮૪. પ્રદેશ રાજા ૮૫. પ્રમદા ૮૬. પ્રહર ૮૭. પ્રગ્રહ
પ્ર. ૮૦. સર્ટિફીકેટનો પર્યાયવાચી શબ્દ કયો? પ્ર. ૮૧. ઝેરને બીજું શું કહેવાય? પ્ર. ૮૨. અર્થ શૂન્ય વચનને કહેવાય છે ? પ્ર. ૮૩. બીજા નંબરની આંગળીનું નામ શું ? પ્ર. ૮૪. ૩૯ દિવસે જે એકાવતારી થયા ? પ્ર. ૮૫. સ્ત્રીનું બીજું નામ શું? પ્ર. ૮૬.યામને શું કહેવાય ? પ્ર. ૮૭. જે ગામથી ઘોડા બીવે છે તેનો બીજું નામ ?