________________
૪૦૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૫.૧ સેકંડમાં મારા ૧૧ ભવ થઈ શકે છે? ૧૫. મુક્તાફળ પ્ર. ૧૬. કેરીમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે? ૧૬. મુરબ્બો પ્ર. ૧૭. દુઃખાવો મટાડવાની એક પેસ્ટ કઈ ? ૧૭. મુવ પ્ર. ૧૮. જ્ઞાનાવરણીય કર્મના જોરદાર ઉદયે બને છે? ૧૮. મુક પ્ર. ૧૯. આદ્રકુમારે શું જોઈને જાતિસ્મરણજ્ઞાન થયું? ૧૯. મુહપતિ પ્ર. ૨૦. સ્થાનકવાસી સંપ્રદાયનું એક મુખ્ય ચિહ્ન ? ૨૦. મુહપતિ પ્ર. ૨૧. રત્નસુંદર મ. સા. લિખિત પુસ્તક કયું? ૨૧. મુનિ તારી શુદ્ધિ
-ન્યારી પ્ર. ૨૨. મુંબઈના એક પરાનું નામ ?
૨૨. મુલુન્ડ પ્ર. ૨૩. જૈન એક અંકનું નામ?
૨૩. મુક્તિદૂત પ્ર. ૨૪. આગેવાનને શું કહેવાય ?
૨૪. મુખી પ્ર. ૨૫. મેઈન વિષયને શું કહેવાય?
૨૫. મુખ્ય પ્ર. ૨૬. જૈનેતર પ્રવચનકાર સંતનું નામ લખો ? ૨૬. મુરારી બાપુ પ્ર. ૨૭. શ્રી કૃષ્ણનું બીજું નામ લખો?
૨૭. મુરલીધર પ્ર. ૨૮. સંગીતના એક સાધનનું નામ? (હિન્દીમાં) ૨૮. મુરલી પ્ર. ૨૯. ગજરાવાળાએ ગામ ગજાવ્યું તે હાથમાં રાખતો ? ૨૯. મુદ્રગર પ્ર. ૩૦. મંદિરમાં જે હોય જ છે ?
૩૦. મૂર્તિ પ્ર. ૩૧. કિંમત કરવી એટલે શું?
૩૧. મૂલ્યાંકન પ્ર. ૩૨. કાર્યને અટકાવી રાખવું એટલે શું?
૩૨. મુલતવી રાખવું પ્ર. ૩૩. મનથી બાંધીને મનથી કર્મ છોડનારે
૩૩. મુગટ મુનિપણામાં શેનો ઉપયોગ કરવા ગયા ? પ્ર. ૩૪. મહાન વ્યક્તિને જે ઉપમા અપાય છે ?
૩૪. મુઠી ઉચેરા
-માનવની પ્ર. ૩૫. નિબંધ લખવા પહેલા શું તૈયાર કરાય ? ૩૫. મુદ્દા પ્ર. ૩૬. સારા મહોત્સવમાં આજકાલ જેનો ઉપયોગ ૩૬. મુવી
કરાય છે ? પ્ર. ૩૭. દીક્ષાર્થીનો પર્યાયવાચી શબ્દ કયો?
૩૭. મુમુક્ષુ પ્ર. ૩૮. એક ખાનાનું નામ લખો?
૩૮. મુસાફર ખાનું પ્ર. ૩૯. મસ્તક ઉપર જે ધારણ કરાય છે?
૩૯. મુગટ