________________
પ્રશ્ન પેપર નં. ૧૮
પ્રવર્તિની પદના ધારક પ. પૂ. ગુરુણીમૈયા મણીબાઈ સ્વામીની ૮૭મી જન્મજયંતિના અમી ઉપલક્ષમાં સાહિત્યરત્ન બા. બ્ર. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય પ્ર”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ – રાંદેર (સુરત)
સૂચના : દરેક પ્રશ્નોના ઉત્તરો “પ્ર”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
પ્ર. ૧. આઠ કોટી મોટી પ્રશ્ન સંપ્રદાયના પૂ. મણીબાઈ સ્વામીને જે પદવી આપેલ છે ?
પ્ર. ૨. પરમાણુ જેવડું શું હોય ?
પ્ર. ૩. આચાર્યની આજ્ઞાનું પ્રવર્તન કરાવે તે કોણ ? પ્ર. ૪. નામ કર્મની ૯૩ શું હોય છે ?
પ્ર. ૫. મયણરેહાને એક પુત્ર પણ હતો ?
પ્ર. ૬. હું મિશ્રર્દષ્ટિવાળો રાણી વગરનો રાજા છું ?
પ્ર. ૭. હું એકાંત સમિકતી છું?
પ્ર. ૮. અમારા છ ગુણસ્થાન છે ?
પ્ર. ૯. હું ત્રણ ખંડના અધિપતિનો પુત્ર થાઉં ? પ્ર. ૧૦. મેં ૧૬ વરસે દીક્ષા લીધી ?
પ્ર. ૧૧. દશવૈકાલિકસૂત્રના રચિયતાનાં ગુરુકોણ ? પ્ર. ૧૨. એક વચન સાંભળી અધોગતિની તૈયારી ને પછી
ઉર્ધ્વગતિની તૈયારી ?
ઉત્તરો
૧. પ્રવર્તિની
૨.
૩.
૪.
૫.
૬.
૭.
પ્રદેશ
પ્રવર્તક
પ્રકૃતિ
પ્રત્યેક બુદ્ધ
પ્રથમ ત્રૈવેયેકના
દેવ
પ્રથમ
અનુત્તરના
દેવ
૮.
પ્રમાદના
૯.
પ્રધુમ્ન
૧૦. પ્રભાસ ગણધર
૧૧. પ્રભવ સ્વામી
૧૨. પ્રસન્નચંદ્ર ઋષિ