________________
૩૯૩
પ્રશ્ન પેપર નં. ૧૭ પ્ર. ૮૫. એક તપનો પ્રકાર લખો ? પ્ર. ૮૬. એક ઉપયોગનું નામ લખો.
૮૫. નિવી ૮૬. નિરાકાર
ઉપયોગ ૮૭. નિરાકાર
| ઉપયોગ
પ્ર. ૮૭. દસમા ગુણઠાણે ક્યો ઉપયોગ છે?
પ્ર. ૮૮. પૂર્વ ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રના ભૂતકાળના
એક તીર્થંકર ? પ્ર. ૮૯. જંબુદ્વીપના ઐરાવતના ભવિષ્યકાળના એક | તીર્થકર નામ પ્ર. ૯૦. ભવનપતિમાં નવ શું હોય છે?
૮૮. મિષ્ટાન્તજી ૮૯. નિર્વાણજી
નિકરણજી ૯૦. નિકાયના દેવો
પ્ર. ૯૧. એક છેદસૂત્રનું નામ લખો.
૯૧. નિશિથસૂત્ર પ્ર. ૯૨. ભ.મહાવીરની પાટ સુધર્માસ્વામીને ક્યારે મળી ? ૯૨. નિર્વાણ પછી
ભ.ના પ્ર. ૯૩. હું તત્વ અને ભાવના પણ છું?
(૯૩. નિર્જરાતત્વ,
નિર્જરા
ભાવના પ્ર. ૯૪. ચિહ્નનું નામ બદલાવો ?
૯૪. નિશાની પ્ર. ૯૫. શ્રદ્ધાથી પરિભ્રષ્ટ થનાર કોણ હોય ? ૯૫. નિન્ટવ પ્ર. ૯૬. જે અનંતજીવોનું ઘર છે ?
૯૬. નિગોદ પ્ર. ૯૭. ખરીદ્યા વગર ન મળે તે શું ?
૯૭. નિયાણાથી જ
વાસુદેવપણું
મળે
પ્ર. ૯૮. નવ હજાર દેવો કોના હોય ?
“
૯૮. નિધાનના
(ચક્રવર્તિના) ૯૯. નિમકનો ૧૦૦. નિષધકુમાર
પ્ર. ૯૯, ૧૮ વર્ણ જેનો ઉપયોગ કરે છે ? પ્ર. ૧૦). ૧૨મા ઉપાંગ સૂત્રમાં જેનો અધિકાર છે?