________________
૩૯૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૬૨. સમકિતનો એક દ્વાર લખો.
૬૨. નિરંતરદ્વાર પ્ર. ૬૩. તીર્થકરોનું કોઈ શું જોઈ શકતા નથી ?
. નિહાર પ્ર. ૬૪. સ્ત્રીની ૬૪ કળામાંથી પપમી કળા લખો. ૬૪. નિરાકરણ પ્ર. ૬૫. તીર્થંકરની આગતના જીવો પૂર્વ ભવે કેવા ૬૫. નિયમો
અવ્રતી હોય? પ્ર. ૬૬.ભ. ઋષભદેવનાં આત્માએ બળદના શું લીધા? ૬૬. નિસાસા પ્ર. ૬૭. મભૂમિના મોતીના મિત્રનું નામ જે સૂત્રનું ૬૭. નિરયાવલિકા આવે છે ?
સૂત્ર પ્ર. ૬૮. ભ. મહાવીરનો છદ્મસ્થાવસ્થાની ૪૮ મિનિટ ૬૮. નિદ્રા
શું હતી ? પ્ર. ૬૯. ભગવાનના ભાણેજ કેવા થઈ ગયા? ૬૯. નિન્ટવ પ્ર. ૭૦. અનંત અવસર્પિણીને ઉત્સર્પિણી જેમાં સમાય? ૭૦. નિગોદ પ્ર. ૭૧. વહેલા મોક્ષે જવાનો એક બોલ ?
૭૧. નિર્વઘ મધુર
વચન
બોલવાથી પ્ર. ૭૨. તામલી તાપસે કેવી રીતે પરમ કલ્યાણ કર્યું? ૭૨. નિયાણા રહિત
તપસ્યાથી પ્ર. ૭૩. માળીનું કામ કર્યું કર્મ કરે ?
૭૩. નિર્માણ નામ પ્ર. ૭૪. કુળનો મદ કરવાથી શું થાય ?
૭૪. નિચગોત્ર બંધાય પ્ર. ૭૫. રાત્રીનો પર્યાયવાચી શબ્દ કયો?
૭૫. નિશી, નિશા પ્ર. ૭૬. ૧૨ કળામાંથી એક કળા ?
૭૬. નિતીશાસ્ત્ર પ્ર. ૭૭. કૌરવના નામ લખો?
૭૭. નિબંધ, નિસંગી પ્ર. ૭૮. સૌથી વધારે દુઃખ કયાં છે?
૭૮. નિગોદમાં પ્ર. ૭૯. સૌથી ઓછું આયુષ્ય કોનું?
૭૯. નિગોદનું પ્ર. ૮૦. સાધુનો પર્યાયવાચી શબ્દ?
૮૦. નિગ્રંથ પ્ર. ૮૧. ઉદ્યાનનો પર્યાયવાચી શબ્દ લખો? ૮૧. નિકુંજ પ્ર. ૮૨. ખજાનાનો પર્યાયવાચી શબ્દ ક્યો?
૮૨. નિધાન પ્ર. ૮૩. જેનાં પાંચ પ્રકાર છે ?
૮૩. નિદ્રા પ્ર. ૮૪. જેમનાં નવ ગુણસ્થાન છે?
૮૪. નિગ્રંથના