________________
પ્રશ્ન પેપર નં. ૧૭
પ્ર. ૩૮. રિટાયર્ડ થયેલા વ્યક્તિને કહેવાય ? પ્ર. ૩૯. તિર્યંચના આયુષ્ય બંધનું કારણ ? પ્ર. ૪૦. એક અતિચારનું નામ લખો ? પ્ર. ૪૧. ધર્મદયાનનું એક લક્ષણ લખો ? પ્ર. ૪૨. સમકિતનું એક લક્ષણ લખો ?
પ્ર. ૪૩. ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે શું બોલાય ?
પ્ર. ૪૪. વંકચુલ જેવું શું કરવું જોઈએ ?
પ્ર. ૪૫. મઝિયારી મંઝિલ કઈ ?
પ્ર. ૪૬. ૩૨ ખંડ ક્યા પર્વતના છે ?
પ્ર: ૪૭. વિષય ભોગથી વિરકત કરાવે તે ક્યા ? પ્ર. ૪૮. સિદ્ધ પાસે જે અભાષકપણું છે. બીજા કોની પાસે છે ?
પ્ર. ૪૯. તીર્થંકરની નવાણું પેઢી કેવી હોય ? પ્ર. ૫૦. ઢંઢણમુનિ દીક્ષા પછી કેવા રહ્યા ? પ્ર. ૫૧. વાસુદેવને પરાઘાત નામ કર્મનો ઉદય હોય ?
પ્ર. ૫૨. જેના પાણીમાં પડતી બધી વસ્તુ ડુબી જાય તે નહી ?
પ્ર. ૫૩. જે ચક્રવર્તિને ત્યાં જ હોય ?
પ્ર. ૫૪. તીર્થંકરનું શરીર એ શેની કલાકૃતિ છે ?
પ્ર. ૫૫. નેમનાથ ભ. કયા સમાચાર સાંભળી પાંડવ મુનિઓએ સંથારો કર્યો ?
પ્ર. ૫૬. સાધુ કેવી ભાષા ન બોલે ?
પ્ર. ૫૭. સંવત્સરી એટલે શું ?
પ્ર. ૫૮. પાંચેય એકેન્દ્રિયમાં જીવ કેવી રીતે ઉપજે ?
પ્ર. ૫૯. એક તત્વનું નામ લખો ?
પ્ર. ૬૦. સાધુની એક સમાચારી લખો. પ્ર. ૬૧. જેમાં માત્ર બે જ ભેદ છે ?
૩૯૧
૩૮. નિવૃત્ત ૩૯. નિબિડ માયા
૪૦. નિલંછન કર્મ
૪૧. નિસર્ગ રુચિ ૪૨. નિર્વેદ
૪૩. નિસીહિ
૪૪. નિયમ
૪૫. નિગોદ
૪૬. નિષધ
૪૭. નિર્વેદની
૪૮. નિગોદ પાસે
૪૯. નિષ્કલંક
૫૦. નિરાહારી
૫૧. નિયમા
૫૨. નિમજ્જલા
૫૩. નિધિઓ
૫૪. નિર્માણ નામ કર્મની
૫૫. નિર્વાણના
૫૬. નિશ્ચયકારી
૫૭. નિર્યામણા
૫૮. નિરંતર
૫૯. નિર્જરાતત્વ
૬૦. નિસિહિય
૬૧. નિશ્ચય
એકાવતારીના