________________
૩૯૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૪. સૂર્યકાન્તકુમાર જાતે રાજ્યવ્યવસ્થાનું શું કરતા? ૧૪. નિરીક્ષણ પ્ર. ૧૫. અનુત્તર વિમાનના દેવોને શું કહેવાય? ૧૫. નિશ્ચય સમકિતી પ્ર. ૧૬ કેવલી સમુદ્ધાતમાં બંધ નથી પણ શું છે? ૧૬. નિર્જરા પ્ર. ૧૭. રાજગૃહી નગરીએ ગૌતમની કઈ ભૂમિ છે? ૧૭. નિર્વાણભુમી પ્ર. ૧૮. ત્રેસઠમાં ગ્રહનું નામ લખો
૧૮. નિત્યોદક પ્ર. ૧૯. જંબુદ્વીપે ભરતક્ષેત્રના ભાવી તીર્થંકરનું નામ? ૧૯. નિષ્કષાયજી પ્ર. ૨૦. બળભદ્ર એ આવતી ચોવીશીમાં ક્યા તીર્થકર ૨૦. નિષ્ણુલાકજી
થશે ? પ્ર. ૨૧. દેવો ક્યા આયુષ્યવાળા છે?
૨૧. નિરૂપક્રમ પ્ર. ૨૨. ધર્મની સન્મુખ થવાના કારણોમાં એક લખો ? ૨૨. નિતીમાન પ્ર. ૨૩. શાંતિનાથ ભગવાનના શાસનદેવી કયા? ૨૩. નિર્વાણી પ્ર. ૨૪. જે કર્મને ભોગવ્યા વિના છૂટકો જ ન થાય તે ? ૨૪. નિકાચિત પ્ર. ૨૫. પાપની પ્રકૃતિ છે છતાં જે સાતા આપે છે? ૨૫. નિદ્રા પ્ર. ૨૬. સામાયિકમાં ક્યા યોગોનું સેવન કરાય? ૨૬. નિર્વદ્ય પ્ર. ૨૭. એક ઉપાંગ સૂત્ર છે ?
૨૭. નિરયાવલિકા
સૂત્ર પ્ર. ૨૮. તીર્થંકરનો એક અતિશય ક્યો?
૨૮. નિહાર અદશ્ય પ્ર. ૨૯. શરીરમાં અંગોપાંગની જે રચના કરે છે? ૨૯. નિર્માણ નામ
કર્મ
૩૦. નિશુંભજી
પ્ર. ૩૦. ૪૫ ધનુષ્યની અવગાહનાવાળા એક
પ્રતિવાસુદેવ ? પ્ર. ૩૧. તમાકુમાં રહેલું તત્વ? પ્ર. ૩૨. નાભીના મોભીનો એક કલ્યાણક ?
પ્ર. ૩૩. નમીનાથ ભગવાનના શરીરનું ચિહ્ન હતું? પ્ર. ૩૪. અર્જુનમાળી મુનિએ જે ભાવના ભાવી હતી? પ્ર. ૩૫. ૧૦ બોલ દુર્લભમાંનું એક બોલ ? પ્ર. ૩૬. એક ગુણસ્થાનનું નામ શું? પ્ર. ૩૭. ધર્મકરણીના ફળને માંગવું તેને કહેવાય?
૩૧. નિકોટીન ૩૨. નિર્વાણ
કલ્યાણક ૩૩. નિલોત્પલ ૩૪. નિર્જરાભાવના ૩૫. નિરોગી શરીર ૩૬. નિવૃત્તિ બાદર ૩૭. નિયાણું