________________
પ્રશ્ન પેપર નં. ૧૭
મહાન તપસ્વી બા.બ્ર.પૂ. નિધિબાઈ મ.સ.ની પ્રથમ પુણ્યતિથિના અમી
ઉપલક્ષમાં સાહિત્યરત્ન બા.બ્ર.પૂ. નીતાબાઈ મ.સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “નિ”ની શત “પ્રશ્નોત્તરી સ્પર્ધામાં માર્કસ-૧૦૦
શ્રાવણ વદ બારસ સ્થળ જાટાવાડા અસ્થિર છે બાહ્ય જગતના આવાસ, સદ્ગણની ફ્લાવજો સુવાસ અનાદિકાળના ટળી જાય પ્રવાસ, તો શાશ્વતસ્થાને મળે નિવાસ
નિધિબાઈ સ્વામીનાં “નિ” અક્ષરની લોટરી લગાવો સૂચના :- દરેક પ્રશ્નો ઉત્તર “નિ” અક્ષરથી જ શરૂ કરવા
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. અલ્પ સંયમમાં, મહાન તપશ્ચર્યા કરનાર ૧. નિધિબાઈ આઠ કોટી મોટી પક્ષના સાધ્વી રત્ન કયાં?
મ.સ. પ્ર. ૨. ૮૧૫ની સંખ્યા કોની છે?
૨. નિશિથસૂત્રની
ગાથા પ્ર. ૩. એક વિહરમાન તીર્થંકરના પિતાનું નામ? ૩. નિષેધરાજા પ્ર. ૪. દશાશ્રુતની દશમી દશામાંકોનો વિસ્તાર છે? ૪. નિયાણાનો પ્ર. ૫. સાધુ માટે જે અનાચરણીય છે?
૫. નિત્યપિંડ પ્ર. ૬. સમકિતની એક રુચિ કઈ છે?
૬. નિસર્ગરુચિ પ્ર. ૭. શ્રાવકની એક પડિમાનું નામ લખો. ૭. નિયમ પડિમા પ્ર. ૮. તીર્થકર, ગણધરને જ્ઞાન આપ્યા પહેલા શું આપે ? ૮. નિગ્રંથપણું પ્ર. ૯. ભ. નેમનાથનાં એક શિષ્યનું નામ? ૯. નિષદકુમાર પ્ર. ૧૦. તીર્થકર અને બળદેવ નિયમા એ ભવમાં શું બને? ૧૦. નિગ્રંથ પ્ર. ૧૧. ૧૪ પૂર્વધર પણ પ્રમાદથી કયાં ચાલ્યા જાય ? ૧૧. નિગોદમાં પ્ર. ૧૨. વેદાર એ કોના દ્વાર છે?
૧૨. નિયંઠાનો પ્ર. ૧૩. વેરમણ શબ્દનો પર્યાવાચી નામ લખો ? ૧૩. નિર્ધામણા