________________
૩૮૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯૪. ફોરેનથી આવીને ફકીર થયા?
૯૪. આદ્રકુમાર પ્ર. ૯૫. અમે રાણી વગરના રાજા છીએ ?
૯૫. આમોહે
રૈવેયકના
દેવો પ્ર. ૯૬. અમારી ૧૪ લાખ જીવાજોની છે?
૯૬. આદુ પ્ર. ૯૭. લોહીબિંદુ જેવા આકારનું નક્ષત્ર ?
૯૭. આદ્રા પ્ર. ૯૮. ભ.મહાવીરના શાસનમાં પાંચ શું થયા? ૯૮. આશ્ચર્ય પ્ર. ૯૯. ગૌતમસ્વામી કોને ખમાવવા ગયા હતા? ૯૯. આનંદ શ્રાવકને પ્ર. ૧૦. ઉત્કૃષ્ટ વંદનામાં ૧૨ શું આપવાના હોય ? ૧૦૦. આવર્ત