________________
પ્રશ્ન પેપર નં. ૧૬
3८७
પ્ર. ૭૪. નંદ મણીયારને દેડકો બનાવનાર કોણ? ૭૪. આસક્તિ પ્ર. ૭૫. હું તીર્થકરને તીર્થ પ્રવર્તાવવાનું કહું છું? ૭૫. આદિત્ય
(લોકાંતિક) પ્ર. ૭૬. વિનયનો એક પ્રકાર લખો ?
૭૬. આચાર્યનો
વિનય પ્ર. ૭૭. સંપ્રતિરાજા કોને જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા? ૭૭. આહાર પ્ર. ૭૮. સમપૃથ્વી ચંદ્રવિમાન કેટલું ઊંચું છું?
૭૮. આઠસો જે ૮૦
જોજના પ્ર. ૭૯. આત્માના અક્ષયસ્થિતિ ગુણનો બાધક શું? ૭૯. આયુષ્ય પ્ર. ૮૦. ૧૦૦ દિવસનો વિરહ ક્યાં પડે ?
૮૦. આઠમા દેવલોકે પ્ર. ૮૧. ખંધક અણગારે પરમ કલ્યાણ કેવી રીતે કર્યું? ૮૧. આપત્તિ આવ્યું
ધર્ય
રાખવાથી પ્ર. ૮૨. શુક્લધ્યાનનો પ્રથમ પાયો ક્યાં હોય? ૮૨. આઠમા
ગુણસ્થાનમાં પ્ર. ૮૩. ૩૩૨ અપર્યાપ્તા ભેદમાં પ્રાણ ક્યો? ૮૩. આયુષ્ય પ્ર. ૮૪. તમસ્કાયની કૃષ્ણરાજીઓ કેટલી ?
૮૪. આઠ પ્ર. ૮૫. એકાંત અસંશીના દંડક કેટલા ?
૮૫. આઠ પ્ર. ૮૬. પ૬ અંતરદ્વીપમાં પર્યાપ્ત મનુષ્યની અવગાહના ૮૬. આઠસો કેટલી ?
ધનુષ્યની પ્ર. ૮૭. જીવને શરીરમાં પુરનાર કર્મ ક્યું?
૮૭. આયુષ્ય પ્ર. ૮૮. તીર્થંકરનો એક અતિશય?
૮૮. આકાશમાં
ધર્મચક્ર
ચાલે પ્ર. ૮૯. સમકિતનું એક દ્વાર લખો?
૮૯. આગરેશદ્વાર પ્ર. ૯૦. એક અતિચારનું નામ લખો?
૯૦. આણવણપઓગે પ્ર. ૯૧. સમકિતની એક રુચિનું નામ લખો ?
૯૧. આજ્ઞારુચિ પ્ર. ૯૨. એક પ્રમાણનું નામ લખો.
૯૨. આગમ પ્ર. ૯૩. ૨૬ ક્રોડ પદનું ક્યું પૂર્વ છે?
૯૩. આત્મપ્રવાદ પૂર્વ
મા ?