________________
૩૮૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૫૩. અંતિમ સમયે આલોચના કરનાર બને છે? ૫૩. આરાધક પ્ર. ૫૪, જેઠ વદ ૪માં દિને કોનો ચ્યવન થયો ? ૫૪. આદિનાથ
ભગવાનનો પ્ર. પપ. એકાંત સમકિતી ઘણાભવવાળા ભેદ કેટલા? ૫૫. આઠ પ્ર. પ૬.૪ કષાય, ૯ નોકષાય ને મિથ્યાત્વ શું છે? પ૬. આત્યંતર
પરિગ્રહ પ્ર. પ૭. જેમાં એકેય સમુદ્ધાત નથી તે શું?
૫૭. આઠમું
ગુણસ્થાન પ્ર. ૫૮. તીર્થકર નામગોત્ર ક્યારે બંધાય?
૫૮. આગલા ત્રીજે
ભવે પ્ર. ૫૯. ૨૯ ધનુષ્યની અવગાહનાવાળી બળદેવ કયા? ૧૯. આણંદ પ્ર. ૬૦. ચૌદ રાજલોકમાં સૌથી મોટો વેપારી કોણ ? ૬૦. આત્મા પ્ર. ૬૧. દરિદ્રતાની માતા કઈ છે?
૬૧. આળસ પ્ર. ૬૨. પિતા અને પુત્ર બંનેનું આયુષ્ય સરખું કોનું ૬૨. આદિનાથ ભ.
ને ભરત ચક્રી પ્ર. ૬૩. અસંખ્ય સમય મળે ત્યારે શું બને?
૬૩. આવલિકા પ્ર. ૬૪. પાંખ વગરનું પક્ષી ક્યું?
૬૪. આત્મા પ્ર. ૬૫. સૂક્ષ્મ જીવો ક્યા રહેલા છે?
૬૫. આખા લોકમાં પ્ર. ૬૬. બીજા ભવમાંથી આવવું તેનું શસ્ત્રીય નામ? ૬૬. આગત પ્ર. ૬૭. સુંદરીએ ૬૦ હજાર વર્ષ સુધી શું કર્યું? ૬૭. આયંબિલ પ્ર. ૬૮. વનપાલકે ભરતચક્રીને શેની વધામણી આપી ? ૬૮. આદિનાથ
ભ.નાં
કેવલ જ્ઞાનની પ્ર. ૬૯. મયણરેહાએ પતિને અંત સમયે શું કરાવ્યું? ૬૯. આરાધના પ્ર. ૭૦. મહાત્મા ગાંધીએ ભારતને શું અપાવી ? ૭૮. આઝાદી પ્ર. ૭૧. સુતરના તાંતણે બીજા બાર વર્ષ બંધનમાં કોને બાંધી રાખ્યા ?
૭૧. આદ્રકુમારને પ્ર. ૭૨. વેધશાળા હવામાનની શું આપે ?
૭૨. આગાહી પ્ર. ૭૩. સૂર્યનું નામ બદલાવો?
૭૩. આદિત્ય