________________
ه
પ્રશ્ન પેપર નં. ૧૮
૩૯૫ પ્ર. ૧૩. આરાધનાનો કટ્ટર દુશ્મન કોણ ?
૧૩. પ્રમાદ પ્ર. ૧૪. બદનમાં ઝેર ને વદનમાં આનંદ?
૧૪. પ્રદેશી રાજા પ્ર. ૧૫. અમારા બંનેની એકાંત તેજલેશ્યા છે? ૧૫. પ્રથમ દેવલોકના
દેવોની પ્ર. ૧૬. જ્ઞાનનો એક પ્રકાર લખો ?
૧૬. પ્રતિપતિ -
અવધિજ્ઞાન પ્ર. ૧૭. ચંદ્રરુદ્રાચાર્યના શિષ્યને કેવલજ્ઞાન કેવી રીતે થયું? ૧૭. પ્રહાર ખમતાં
-ખમતાં પ્ર. ૧૮. ૩૬ પદોવાનું સૂત્ર થયું ?
૧૮. પ્રજ્ઞાપના સૂત્ર પ્ર. ૧૯, આહાર વાપરવાનો એક દોષ કયો ?
૧૯. પ્રમાણાતિરિક્ત પ્ર. ૨૦. સફેદવાળ જોઈને દીક્ષા કોણે લીધી?
૨૦. પ્રસન્નચંદ્રના
પિતાએ પ્ર. ૨૧. જીવનક્ષેત્રની ફરતી રક્ષાવાડ કઈ?
૨૧. પ્રતિજ્ઞા પ્ર. ૨૨. એક તીર્થકરના પિતાનું નામ શું?
૨૨. પ્રતિષ્ઠરાજા પ્ર. ૨૩. ભ. ઋષભદેવનું એક અહોરાત્રીનું શું હતું? ૨૩. પ્રમાદકાળ પ્ર. ૨૪. મારું એક જ ગુણસ્થાન છે ?
૨૪. પ્રમત્ત સંયતિ પ્ર. ૨૫. આદરવા જેવી વસ્તુ કઈ છે?
૨૫. પ્રમાણિકતા પ્ર. ૨૬. અજવાળાના અર્થમાં એક સતીનું નામ? ૨૬. પ્રભાવતી પ્ર. ૨૭. માસતુષ મુનિએ કયો પરિષહ જીત્યો? ૨૭. પ્રજ્ઞાનો પ્ર. ૨૮. એક આવશ્યકનું નામ લખો ?
૨૮. પ્રતિક્રમણ પ્ર. ૨૯. સૂર્યનો પર્યાયવાચી શબ્દ કયો?
૨૯. પ્રભાકર પ્ર. ૩૦. એક પરીક્ષાના બોર્ડનું નામ લખો ?
૩૦. પ્રયાગ પ્ર. ૩૧. અભયકુમાર આઠ વર્ષની ઉંમરે બન્યા? - ૩૧. પ્રધાન પ્ર. ૩૨. કેવલજ્ઞાનને શું કહેવાય?
૩૨. પ્રત્યક્ષ જ્ઞાન પ્ર. ૩૩. ગૌતમસ્વામી સર્વજ્ઞ ક્યારે બન્યા?
૩૩. પ્રભાતે પ્ર. ૩૪. ગુરુણીને વંદન કરવા જતાં કેવલજ્ઞાન કોને થયું? ૩૪. પ્રભંજના પ્ર. ૩૫. અમારી સંખ્યા આઠની છે?
૩૫. પ્રત્યેક પ્રકૃતિ પ્ર. ૩૬. મેં ઘરચોળામાં ઘનઘાતી ખપાવ્યા?
૩૬. પ્રભંજના પ્ર. ૩૭. બેથી નવની સંખ્યાને આગમમાં શું કહેવાય? ૩૭. પ્રત્યેક
ه
ه
ه
ه لا لا لا لا لا لا