________________
પ્રશ્ન પેપર નં. ૧૬
શાસન સિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી ચોથી વાર્ષિક પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં સાહિત્ય રત્ન બા.બ્ર. પૂ. નીતાબાઈ
મ.સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “આ”ની શત “પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
શ્રાવણ વદ બારસ સ્થળ જાટાવાડા આથી ઉત્તર ભરો ભવસાગરને તરો પ્રથમ નંબર પ્રાપ્ત કરો, મુક્તિપદને વરો
ઓળખોને અવધારો સૂચના:- દરેક પ્રશ્નો ઉત્તર “આથી જ શરૂ કરવા
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. આઠ કોટી મોટી પક્ષના ગુરુદેવ કે જેઓએ વાંકીમાં મૃત્યુને મહોત્સવ બનાવ્યું?
૧. આચાર્ય પ્ર. ૨. ઘાતકી ખંડના અરિહંત કેટલા?
૨. આઠ પ્ર. ૩. પ૬ દિíમારીમાંથી એકનું નામ?
૩. આણંદા પ્ર. ૪. સંપૂર્ણ લોકાલોક વ્યાપી દ્રવ્ય ક્યો?
૪. આકાશસ્તિકાય પ્ર. પ. પૂ.નીતાબાઈ મ.સ. દ્વારા લિખિત પુસ્તકો ક્યા? ૫. આગમ અર્ક,
આગમ અમૃત
આગમ ઓજસ પ્ર. ૬. જેનાં છ ગુણસ્થાન છે ?
આર્તધ્યાન પ્ર. ૭. સાધુના મહાવ્રતનો સમય કેટલો?
આજીવન પ્ર. ૮. નિશ્ચયથી દીક્ષા અપાવે એવી પ્રકૃતિ કઈ ?
આહારક દ્વિક પ્ર. ૯. જ્ઞાનનો એક ભેદ લખો.
૯. આનુગામી
અવધિજ્ઞાન પ્ર. ૧૦. આકાશથી પણ ઊંચું શું?
૧૦. આશીર્વાદ
w oj vj