________________
૩૮૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૧. જે કલ્પાતીત છે તે દેવનું નામ શું.
૧૧. આણદેવ પ્ર. ૧૨. છ હજાર વિમાનો ક્યા સ્થાનમાં છે :
૧૨. આઠમા
દેવલોકના પ્ર. ૧૩. જે જીવને સંસારમાં રખડાવે છે?
૧૩. આસક્તિ પ્ર. ૧૪. ઉપાશ્રયની બહાર જે શબ્દ બોલાય છે. ૧૪. આવર્સીહ પ્ર. ૧૫. સમુદ્રપાલ મુનિએ જે ભાવના ભાવી હતી? ૧૫. આશ્રવ પ્ર. ૧૬. દશવૈકાલિક સૂત્રમાં સાધુ માટે શેનું વર્ણન છે ? ૧૬. આચારનું પ્ર. ૧૭. બે યોગમાં જીવના ભેદ કેટલા?
૧૭. આઠ પ્ર. ૧૮. ઉપશમ સમકિતમાં ગુણસ્થાન કેટલા ? ૧૮. આઠ પ્ર. ૧૯. માતાના સંતોષ ખાતર દષ્ટિવાદ કોણ ભણ્યા ? ૧૯. આર્યરક્ષિત પ્ર. ૨૦. એક કક્ષાનું નામ લખો.
૨૦. આક્ષેપણી પ્ર. ૨૧. જે ૧૩મા ગુણઠાણે જ હોય. તેનો સમય કેટલો? ૨૧. આઠ સમય
(કવલી
સમુદ્દઘાત) પ્ર. ૨૨. જે મિથ્યાત્વમાં જ બંધાય ને મિથ્યાત્વમાં ૨૨. આતાપ નામકર્મ
જ ભોગવાય ? પ્ર. ૨૩. ચરમ શરીરી પુરા ભવમાં શું ન બાંધે ? ૨૩. આયુષ્ય પ્ર. ૨૪. કાર્મણયોગમાં કોઈપણ ગતિનું શું બંધાય ? ૨૪. આયુષ્ય પ્ર. ૨૫. ભવાંતરે જે જીવને ચાર વાર આવી શકે તે શું? ૨૫. આહારક પ્ર. ૨૬. રાણીવગરનાં રાજા ક્યા?
૨૬. આમોહે રૈવેયક પ્ર. ૨૭. શૈલક રાજર્ષિ શેનાથી ભ્રષ્ટ થયા?
૨૭. આચારથી પ્ર. ૨૮. શેનું પડિલેહણ કરતાં જ્ઞાનાવરણીય કર્મ ખપે ? ૨૮. આકાશનું પ્ર. ૨૯. એક ચક્ષુનું નામ લખો.
૨૯. આગમચક્ષુ પ્ર. ૩૦. ૧૪ પૂર્વી, ૧૦ પૂર્વીને શું કહેવાય? ૩૦. આગમ
વ્યવહારી પ્ર. ૩૧. ઢઢણમુનિએ દીક્ષા લઈને શું ન જ કર્યું? ૩૧. આહાર પ્ર. ૩૨. સામાયિક એ કોનું આભૂષણ છે ?
૩૨. આત્માનું પ્ર. ૩૩. એકાંત અસંજ્ઞી તિર્યંચના ભેદ કેટલા? ૩૩. આડત્રીશ પ્ર. ૩૪. ઉર્વીલોકે નિરૂપક્રમી શાશ્વતાના ભેદ કેટલા ? ૩૪. આડત્રીશ