________________
૩૮૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૮૧. દૂર્યોધન શકુનીના શું થાય ?
૮૧. ભાણેજ પ્ર. ૮૨. ઇન્દ્ર આવી જેમની પરીક્ષા કરી હતી ? ૮૨. નમીરાજ પ્ર. ૮૩. આહારે આરોપ મૂક્યો, નિહારે નિવારાયો ? ૮૩. મેતારજ પ્ર. ૮૪. પૈશુન્યની આલોચના કોણે કરી?
૮૪. ભારદ્વાજ પ્ર. ૮૫. મિથ્યાદંસણ શલ્યની આલોચના કોણે કરી? ૮૫. શિવરાજ પ્ર. ૮૬. તે તેટલી પુરના રાજાશ્રી વીરપ્રભુના ભક્ત હતા ? ૮૬. કનકધ્વજ પ્ર. ૮૭. વ્યાજમાં ... ડુબે
૮૭. રાજ પ્ર. ૮૮. પગે કથીરનું કલ્લુ ને નાકને નસકોરું ... લાંબું. ૮૮. નવગજ પ્ર. ૮૯. વડા ... ના માટે મરે.
૮૯. લાજ પ્ર. ૯૦. ઇશ્ક બુરી ... છે.
૯૦. ચીજ પ્ર. ૯૧. ચાંચડની ચરબીને માખનું ...
૯૧. મગજ પ્ર. ૯૨. વણપ્રથાને વાણીઓ, ગયુ રાવણનું ... ૯૨. રાજ પ્ર. ૯૩. એક પંથ દો ...
૯૩. કાજ પ્ર. ૯૪. વિશ્વનું પ્રથમ સુપાત્રદાન કયા દિવસે અપાયું? ૯૪. અખાત્રીજ પ્ર. ૯૫. પાણીમાં ચાલી શકે તે સાધનનું નામ ? ૯૫. જહાજ પ્ર. ૯૬ શૈલક રાજર્ષિ જાગૃત થયા તે સમય કયો? ૯૬. સાંજ પ્ર. ૯૭. અમારા ૨૧૨ ભેદ છે?
૯૭. ગર્ભજ પ્ર. ૯૮. સ્વાભાવિક શબ્દને બદલાવો.
૯૮. સહજ પ્ર. ૯૯. શસ્ત્રની શાક્ષીએ શીલની રક્ષા કરનાર ૯૯. સિદ્ધરાજ
- સતીના પતિને મારનાર કોણ? પ્ર. ૧૦૦. જેમાં રોજ રોજ વૃદ્ધિ થાય છે.
૧૦). બીજા