________________
પ્રશ્ન પેપર નં. ૧૫
૩૮૧ પ્ર. ૫૮. દમયંતી સતીના ભાલપ્રદેસ ઉપર કોના ૫૮. સૂરજ જેવું
જેવું પ્રકાશમાન ચિહન હતું? પ્ર. ૫૯. મૃગાવતીના પુત્ર ઉદાયનકુમારનું બીજું નામ શું ? ૫૯. વત્સરાજ પ્ર. ૬૦. નવખંડનો ઓળો કયો?
૬૦. સૂરજ પ્ર. ૬૧. જાનમાં જોઈએ ને સૂરજને સાહીએ તે ગામ કયું? ૬૧. વરતેજ પ્ર. ૬૨. વ્યક્ત ગણધરનું ગોત્ર કયું?
૬૨. ભારદ્વાજ પ્ર. ૬૩. વૈયાવચ્ચ કરાવતાં વૈરાગી કોણ થયા? ૬૩. નમીરાજ પ્ર. ૬૪. જૈન ધર્મનાં પવિત્ર દિવસનું નામ શું? ૬૪. અખાત્રીજ પ્ર. ૬૫. જેમણે રાજ્યની ગાદી ન સ્વીકારી પણ ૬૫. ભારદ્વાજ, વીતરાગની ગાદી સ્વીકારી ?
કાંભોજ પ્ર. ૬૬. આવતીકાલનો પૂર્વજ કોણ?
૬૬. આજ પ્ર. ૬૭. ઉદાયનરાજાએ પુત્રને છોડી કોને રાજ્ય આપ્યું? ૬૭. ભાણેજ પ્ર. ૬૮. ભ. મહાવીરના શિષ્ય ૫૦૦ શિષ્યોને ૬૮. ભારદ્વાજ | વાંચના આપી તે કયા શિષ્ય ? પ્ર. ૬૯. જે મનુષ્યની સંખ્યા ૨૯નાં આંકની હોય ? ૬૯. ગર્ભજ પ્ર. ૭૦. એક ઈન્દ્રનું નામ?
૭૦. સૂરજ પ્ર. ૭૧. માતા તરફથી પ્રાપ્ત થયેલ અંગ કર્યું? ૭૧. મગજ પ્ર. ૭૨. વીરના વીતરાગપણામાં સહાય કથનાર બેનના ૭૨. ભારદ્વાજ, ભાઈનું નામ ?
કાંભોજ પ્ર. ૭૩. મનઃ પર્યવજ્ઞાન કોને થાય ?
૭૩. ગર્ભજ મનુષ્ય) પ્ર. ૭૪. વિયોગે વિલાપને સંયોગે સિદ્ધ થયા તેના પૌત્રનું ૭૪. ભારદ્વાજ નામ શું?
કાંભોજ પ્ર. ૭૫. અધુરાશ જોઈને ઉપરી થનારના ભાઈ કોણ? ૭૫. ભારદ્વાજ પ્ર. ૭૬. અરવિંદનો પર્યાયવાચી શબ્દ કયો?
૭૬. અંબુજ, પંકજ પ્ર. ૭૭. કોણિકના તિર્યંચગતિના બે એકાવતારી ભવ
૭૭. ગજ ક્યા થયા ? પ્ર. ૭૮. જે પ્રત્યેકબુદ્ધને ૧ હજાર રાણીઓ હતી? ૭૮. નમીરાજ પ્ર. ૭૯. સફેદ વર્ણનો હાથી કોની પાસે હતો? ૭૯. નમીરાજ પ્ર. ૮૦. મૂળગી મૂડી કરતાં અમારી કિંમત વધારે છે? ૮૦. વ્યાજ